Online Life certificate અથવા Jeevan Praman સબમિટ કરો ખૂબ જ સરળતાથી

online register Online Life certificate via Umang Application and Jeevan Praman Application
Advertisement

નવેમ્બર મહિનો આવી ગયો છે ત્યારે ઘણા બધા પેન્શન ધારકો ને પોતાનું જીવન પ્રમાણપત્ર અથવા તો લાઈફ સર્ટીફીકેટ રજુ કરવા માટે બેંક અથવા કોઈ ટ્રેઝરી ઓફિસ જવાની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા નવી ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે જેની અંદર તમે ખૂબ જ સરળતાથી જીવન પ્રમાણપત્ર અથવા સર્ટિફિકેટ સબમીટ કરી શકો છો ઓનલાઇન ચાલો તમામ માહિતી online register Life certificate via Umang Application, online register Life certificate via Jeevan Praman Application, Submit Online Life Certificate.

પેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર લાઈવ સર્ટિફિકેટ સબમિટ કરવાની તારીખ ૧લી નવેમ્બરથી 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી છે આ તારીખો વચ્ચે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતે આ પ્રમાણપત્ર સબમીટ કરી શકો છો પરંતુ જો તમે બેંકના કરતા અથવા કોઈ ટ્રેઝરી ઓફીસ જવાનું ટાળવા માંગો છો તો તેનો પણ એક રસ્તો છે કે તમે આ તમામ માહિતી Submit Online Life Certificate દ્વારા કરો.

ફેબ્રુઆરી મહિનાની અંદર એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO દ્વારા પેન્શન ધારકો માટે online life certificate સબમિટ કરવાની એક સુવિધા ચાલુ કરવાની જાહેરાત હતી જેમાં પેન્શન ધારકો વર્ષ દરમિયાન ગમે ત્યારે લાઈવ સર્ટિફિકેટ ઓનલાઇન સબમીટ કરી શકે છે અને સર્ટીફીકેટ રજીસ્ટર થયાના 1વર્ષ સુધી તે વેલિડ રહેવાનું હતું પરંતુ તે ક્રિયા સંપૂર્ણ રીતે હજુ ચાલુ થઈ નથી પરંતુ ૧ નવેમ્બર મહિનાથી 31 ડીસેમ્બર વચ્ચે તમે તમારું જીવન પ્રમાણપત્ર ઓનલાઇન સબમીટ કરી શકો છો.

Advertisement

online register Online Life certificate via Umang Application and Jeevan Praman Application

જો તમે લાઈફ સર્ટીફીકેટ ઓનલાઇન કરવા માંગો તો તમે pension disbursing Bank, UMANG App અથવા Jeevan Pramaan App દ્વારા તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો ત્યારે આજે અમે તમને Jeevan Praman App અને Umang Application દ્વારા કેવીરીતે કરી શકશો તેના વિશે માહિતી આપીશું

પેન્શન ધારકો દ્વારા જે ઓનલાઇન લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવામાં આવે છે તેને ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ ટૂંકમાં DLC તરીકે પણ ઓળખવામાં આવે છે જે સિક્યોર આધાર બેસ્ટ બાયોમેટ્રિક સિસ્ટમ અથવા તો iris સ્કેનર દ્વારા ઓથન્ટીકેટ કરવામાં આવે છે

ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ બનાવવા માટે જરૂરી વસ્તુઓ Requirements for digital life certificate

  • એક પેન્શન તારા પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે
  • પેન્શન ધારકનું આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર જે ચાલુ હોવો જોઈએ

Jeevan Pramaan  Application Registration – જીવન પ્રમાણ એપ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

STEP 1: સૌપ્રથમ જીવન પ્રમાણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે https://jeevanpramaan.gov.in પર જવું પડશે

STEP 2: ત્યાં તમારે Download વિકલ્પ પર ક્લિક કરવું ત્યાં પેજના અંતે મોબાઇલ એપ્લિકેશન અને કોમ્પ્યુટર એપ્લીકેશન ની icon બતાવશે ત્યાં ક્લિક કરવાથી તે મોબાઇલ એપ અથવા Desktop application  માટેની એપ્લિકેશન માટેના એક પેજ પર લઈ જશે

STEP 3: ત્યાં તમારે તમારું EMAIL અને CAPCHA CODE નાખવાનું રહેશે અને Application Download link તમને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે ત્યાંથી તમે તે Jeevan Praman Application ડાઉનલોડ કરી શકશો

STEP 4: જીવન પ્રમાણ એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ત્યાં આપેલ ઓપ્શન NEW REGISTARATION પર ક્લિક કરવું

STEP 5: ત્યાં અંદર તમારો Aadhar Number, બેન્ક એકાઉન્ટ નંબર, નામ, મોબાઈલ નંબર, PPO પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર લખો

STEP 6:  નીચે આપેલ SEND OTP પર ક્લિક કરો જે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP મોકલશે

STEP 7: આવેલા OTP નાખી તમારા આધાર ને verify કરો ત્યાં નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરો જેથી તમારું Praman ID જનરેટ થઈ જશે

આ હતી Jeevan Praman Application ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ તો ચાલો જાણીએ હવે લાઈફ સર્ટીફીકેટ કેવી રીતે જનરેટ કરવું online register Life certificate via Jeevan Praman Application.

online register Life certificate via Jeevan Praman Application

STEP 1: તમારી Jeevan Praman એપમાં તમારા Praman ID અને OTP ની મદદથી લોગીન કરો,ત્યાં આપેલ ઓપ્શન જનરેટ Jeevan Praman સિલેક્ટ કરી ત્યાં આધાર નંબર અને મોબાઈલ નંબર નાખો અને જનરેટ OTP પર ક્લિક કરો

STEP 2: આવેલો ટીપીને ત્યાં બોક્સમાં નાખો અને તમારો PPO નંબર, નામ અને તમારી PDA પણ નાખો

STEP 3: હવે તમારે ફિંગરપ્રિન્ટ સેન્સર અથવા IRIS સ્કેનર વડે તમારું આધાર ડેટા ઓથન્ટિકેટ કરો.

હવે તમને સ્ક્રીન પર તમારો જીવન પ્રમાણપત્ર અથવા તો લાઈફ સર્ટીફીકેટ દેખાશે અને તમને કન્ફર્મેશન મેસેજ તમારા રજીસ્ટર મોબાઇલ પર મળી જશે

online register Life certificate via Umang Application

જો તમે UMANG APPLICATION વાપરતા હો તો તેના દ્વારા પણ તમે લાઈફ સર્ટીફીકેટ સબમીટ કરી શકો છો Life certificate via Umang Application સબમિટ કરવા માટે નીચેના પગલા અનુસરો

STEP 1: સૌપ્રથમ ઉમંગ એપ્લિકેશન તમારે PLAYSTORE માંથી ડાઉનલોડ કરવાની રહેશે

STEP 2: ઉમંગ એપ્લિકેશન ની અંદર તમારા આધાર કાર્ડને જરૂરી ઇન્ફોર્મેશન નાખી તમારું રજીસ્ટ્રેશન કરો

STEP 3: ઉમંગ એપ્લિકેશન માં નીચેના ભાગમાં આવેલા હોમ બટન ની બાજુમાં ALL SERVICES  બટન પર ક્લિક કરો

online register Life certificate via Umang Application

STEP 4: ALL SERVICES ની અંદર ક્યાં EPFO વિકલ્પ શોધો

STEP 5: ત્યાં નીચે પેન્શન સર્વિસ સ્ટેશનની અંદર અપડેટ જીવન પ્રમાણપત્ર ક્લિક કરો

STEP 6: હવે આઇરિશ સ્કેનર અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનર તમારો આધાર ઓથન્ટિકેટ કરો

આ બે રીતે તમે તમારું LIFE CERTIFICATE Online સબમિટ કરી શકો છો. આ માહિતી દરેક સીનીયર સિટીઝન્સ સાથે અચૂક Share કરજો.

જો તમારા પાસે Fingerprint Scanner ના હોય તો નીચે amazon Application ની પ્રોડક્ટ લીંક આપી છે ત્યાં થી ખરીદી શકો છો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

જાણો LIC ના જીવન શાંતિ પેંશન પ્લાન – LIC Jeevan Shanti Pension Plan વિશે

 LIC Jeevan Anand policy જેની અંદર 66 લાખ સુધી ની રાશિ તમેજ 15 લાખ નો રિસ્ક કવર

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

 

 

Advertisement