![Play YouTube Videos in background on your Mobile Play YouTube Videos in background on your Mobile](https://www.naradmooni.com/wp-content/uploads/2020/09/Play-Youtube-Videos-in-background-on-your-Mobile-696x392.jpg)
આપણે રોજ YouTube ની અંદર સંગીત સાંભળતા હોઈએ અથવા તો કોઈ ભજન સાંભળતા હોઈએ છીએ અને ઘણા વ્યક્તિઓ Music Application નો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ કેટલાક વિડીયો આપણે ફક્ત YouTube ની અંદરજ હોય છે અને આપણે તે Video ચાલતો હોય ત્યારે બીજું કોઈ કાર્ય કરી શકતા નથી કેમકે YouTube Application ના Video Background મા Play કરી શાકતા નથી શિવાય કે તમે YouTube Subscription લીધું હોય તો તમારી આ સમસ્યા નું સમાધાન અમે લાવ્યા છીએ – Play YouTube Videos in background on your Smart Phone.
Android Play YouTube Videos in background
![Android Play YouTube Videos in background Step-1](https://www.naradmooni.com/wp-content/uploads/2020/09/Android-Play-Youtube-Videos-in-background-Step-1-150x300.jpeg)
Android મોબાઈલ વપરાશકર્તા એ તેમના મોબાઈલ ની અંદર રહેલ Google Chrome browser ની અંદર YouTube.com ખોલી તે browser ની જમણી બાજુ ઉપર આવેલ ત્રણ ટપકા પર click કરી ત્યાં આવેલ ઓપાસન Desktop Site પર click કરવી પછી તમારું મનગમતો વિડીયો શોધી Play કરો ત્યારબાદ હોમ બટન દબાવો અથવા browser ને Background માં નાખો હવે ઉપર આવેલ Notification Bar ને નીચે સ્લાઈડ કરો અને તેમાં દેખાતા પ્લયેરમાં Play બટન પર ક્લિક કરો તમારું કામ થઇ ગયું , તમે બીજા પણ કાર્ય કરી શકશો.
![Android Play YouTube Videos in background Step-2](https://www.naradmooni.com/wp-content/uploads/2020/09/Android-Play-Youtube-Videos-in-background-Step-2-150x300.jpeg)
iOS Play YouTube Videos in background
![iOS Play YouTube Videos in background Step-1](https://www.naradmooni.com/wp-content/uploads/2020/09/iOS-Play-Youtube-Videos-in-background-Step-1-169x300.jpeg)
iOS વપરાશકર્તા ને પણ આ કાર્ય કરવા Android જેમજ કરવાનું છે તમારા iPhone ની અંદર browser ની અંદર જઈ તેમાં YouTube.com પર જઈ તમને મનગમતો વિડીયો ગોતો ત્યાં ઉપર આવેલ aA પર ક્લિક કરી ત્યાં Request Desktop Website પર ક્લિક કરો ત્યાર બાદ હોમ સ્ક્રીન પર જઈ નીચે થી સ્લાઈડર ની ખોલી ત્યાં આવેલ Play બટન પર click કરો અને સાથે સાથે તમારા બીજા કાર્ય પણ કરો.
![iOS Play YouTube Videos in background Step-2](https://www.naradmooni.com/wp-content/uploads/2020/09/iOS-Play-Youtube-Videos-in-background-Step-2-169x300.jpeg)
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.