કોઈપણ નંબર સેવ કર્યા વગર WhatsApp Message મોકલો ખૂબ જ સરળતાથી

how to send WhatsApp message without saving number
Advertisement

આપણા રોજિંદા જીવનમાં WhatsApp નો આપણે સર્વે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ ત્યારે આજે અમે તમને WhatsApp વિશે જ એક એવી માહિતી જણાવીએ છીએ કે જેમાં તમને કોઈપણ વ્યક્તિને મેસેજ કરતા પહેલા તેનો નંબર સેવ કરવાની જરૂર રહેશે નહીં તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી, how to send WhatsApp message without saving number

How to send WhatsApp message without saving number

WhatsApp પર કોઈપણ વ્યક્તિને તેના નંબર સેવ કર્યા વગર મેસેજ કરવા માટે તમને નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે

Step – 1 સૌપ્રથમ તમારા મોબાઇલની અંદર રહેલા કોઈપણ બ્રાઉઝર અથવા તો તમારા કોમ્પ્યુટર પર રહેલ કોઈ પણ વેબ બ્રાઉઝર પર જાવ

Advertisement

Step – 2  હવે ત્યાં બ્રાઉઝર પર અહીં જણાવેલ મુજબ લખાણ લખો https://api.whatsapp.com/send?phone= 0 આ લખાણમાં = પછી તમને જે વ્યક્તિને મેસેજ કરવા ઇચ્છતા હો તે વ્યક્તિ નો મોબાઈલ નંબર લખો

Step – 3  જો તમે આ મેસેજ બ્રાઉઝર માં સીધો લખ્યો હોય તો એન્ટર દબાવો અથવા તો જો કોઈ જગ્યાએ લખી પછી તમે બ્રાઉઝર ની અંદર પોસ્ટ પણ કરી શકો છો

Step – 4 આ લિંક બ્રાઉઝરમાં ખોલતા તમને તમારા મોબાઇલ ની અંદર WhatsApp ખુલશે કે જેની અંદર તમે જે વ્યક્તિને મેસેજ કરવા ઈચ્છો છો તેનો ઉપર નંબર લખેલું હશે અને નીચે તમે મેસેજ ટાઈપ કરી શકશો

તમને જણાવી દઇએ કે આ રીતે કરવામાં આવેલા મેસેજ પણ સિક્યોર રસેશે, તે કોઈપણ વ્યક્તિ હેક કરી શકશે નહીં

આ મહિને આવનાર WhatsApp update ની માહિતી

ઘણા સમયથી WhatsApp માટે ચર્ચાનો વિષય રહેલ WhatsApp Payment એ હાલ ભારતની અંદર સેમસંગના મોબાઇલ ની અંદર અવેલેબલ થઈ ગયો છે જ્યારે સંપૂર્ણ રીતે દરેક મોબાઇલ માં આવે આવેલેબલ થયો નથી એવું માનવામાં આવે છે કે આ ડિસેમ્બરની શરૂઆતમાં દરેક WhatsApp વપરાશકર્તાને WhatsApp Payment ની સુવિધાનો ઉપયોગ કરી શકશે

હાલ ટૂંક સમય પહેલાં જ વોટ્સએપ દ્વારા disappearing મેસેજને સુવિધા ભારતની અંદર દરેક વપરાશકર્તાઓ માટે શરૂ કરેલ છે તો તમને જો તમે એની માહિતી મેળવવા ઈચ્છો છો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો કે કઇ રીતે તમે આ સુવિધા ઓન કરી શકશો અને કઈ રીતે આ સુવિધા ઓફ કરી શકશો તેમજ તે ફીચર ની સંપૂર્ણ માહિતી

વિડીયો: આ રીતે વાપરો WhatsApp disappearing messages ની સગવડ

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

જાણો LIC ના જીવન શાંતિ પેંશન પ્લાન – LIC Jeevan Shanti Pension Plan વિશે

 LIC Jeevan Anand policy જેની અંદર 66 લાખ સુધી ની રાશિ તમેજ 15 લાખ નો રિસ્ક કવર

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Advertisement