થોડા સમય પહેલાં જ WhatsApp દ્વારા તેની એપ્લિકેશન ની અંદર અપડેટ આપવામાં આવ્યા હતા ત્યાં ફરી એકવાર WhatsApp દ્વારા નવું WhatsApp storage management tool ની જાહેરાત કરવામાં આવી છે જેની મદદથી તમારા મોબાઇલની અંદર WhatsApp ને કારણે થતી સ્ટોરેજની સમસ્યા નું નિરાકરણ ખૂબ જ સરળતા પુર્વક કરી શકશો – how to use WhatsApp storage management tool step by step process
WhatsApp સામાન્ય રીતે કોઈ પણ અપડેટ લાવે છે સામાન્ય વ્યક્તિઓ માટે એના પહેલા તેના WhatsApp Beta નામને એપ્લિકેશનની અંદર એ ફીચરનું ટેસ્ટિંગ કરે છે જો તમે આવા જ નવા નવા ફીચર સૌથી પહેલા વાપરવા ઈચ્છો છો તો તેના માટે તમારે WhatsApp Beta વાપરવું પડશે, તે ફીચર્સ WhatsApp Beta ની અંદર પ્રોપર રીતે ચાલવા માંડે ત્યાર પછી જ WhatsApp ની અંદર તેનું અપડેટ કરવામાં આવે છે.
Whatsapp ઘણા દિવસથી તેના WhatsApp સ્ટોરેજ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું હતું ત્યારે ટ્વિટરના માધ્યમથી WhatsApp દ્વારા તેના આ અપડેટ ની જાહેરાત કરવામાં આવી છે
We’ve made it easy to review, bulk delete items and free up space. This new storage management tool can be found in Settings > Storage and Data > Manage Storage. pic.twitter.com/eIMFZ1Oyzr — WhatsApp Inc. (@WhatsApp) November 3, 2020
WhatsApp storage management tool step by step process
જો તમે પણ આ WhatsApp storage management tool નો ઉપયોગ કરવા માગતા હોવ તો તમારે પણ WhatsApp ને પ્લે સ્ટોરમાં જઈ તેને અપડેટ કરવાનું રહેશે અપડેટ કર્યા પછી તમારે સેટિંગ ની અંદર જઈ સ્ટોરેજ અને ડેટા અંદર જવાનું અંદર ત્યાં મેને સ્ટોરેજ પર ક્લિક કરવાનું જેની અંદર ક્લિક કર્યા પછી તમે જે ડેટા ને કાઢવા ઇચ્છો છો તે સિલેક્ટ કરવાના,
જે ડેટા વિડિયો ફોટો અને તમે રાખવા ઇચ્છાઓ એને સિલેટ માંથી કાઢી નાખવા ત્યારબાદ whatsapp દ્વારા ડીલીટ માટે કન્ફર્મેશનનો ઓપ આપવામાં આવશે અને ત્યાર પછી જેટલું ડેટા સ્ટોરેજ ખાલી થયું હશે તે તમને જણાવવામાં આવશે
આ ફીચર આવ્યા પછી તમને દરેક વ્યક્તિ ની ચેટ અંદર કે ગેલેરી અંદર જઈ મેમરી ખાલી કરવાની જરૂરત નથી.
WhatsApp નું Group video call ફીચર થયું લાઈવ
WhatsApp “delete for everyone” માં આવ્યું એક નવું અપડેટ
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.