મોબાઈલ નેટવર્ક ની સમસ્યા? આ રીતે લગાવો ફ્રી મા ફોન – WiFi calling

How to use Wifi calling in mobile
How to use Wifi calling in mobile
Advertisement

હાલ covid-19 ની સમસ્યા ને કારણે ઘણાબધા લોકો ઘરે થી કામ કરે છે અને દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ પર નિર્ભર થઇ ગયો છે અને ત્યારે જો નેટવર્ક વાંધા કરે તો ? અથવા તો આપણા માંથી ઘણાબધા વ્યક્તિઓ ને તેમના એરિયા ની અંદર મોબાઈલ નેટવર્ક ની ખુબજ સમસ્યા હોય છે અને કોલ લગતા નથી તો તમારી આ સમસ્યા નું નિરાકરણ છે WiFi calling તો ચાલો જાણીએ એ સુવિધા નો કેમ ઉપયોગ કરવો.? How to use WiFi calling in mobile?

How to use WiFi calling in mobile?

ભારત દેશ ની અંદર સૌથી મોટી બે ટેલીકોમ કંપની Jio અને Airtel દ્વારા WiFi calling ની સુવિધાઓ તેમના ગ્રાહકો ને આપી રહી છે. જો તમારા ઘર ની આસપાસ ના એરિયામાં નેટવર્ક ની સમસ્યા છે તો તમને ફોન કરવામાં , કોલદ્રોપ ની સમસ્યા હોય નહી રહે. Jio અને Airtel એ તેમના ગ્રાહકો માટે અનલીમીટેડ WiFi calling ની સુવિધા આપી છે.

WiFi calling Benefits

WiFi calling Benefits
WiFi calling Benefits Image-Jio.com

શું છે WiFi calling?

Jio અને Airtel એ WiFi calling માટે કોઈજ પ્રકારનો ચાર્જ લેતી નથી. જો તમારા ઘર ની અંદર વાઈફાઈ ની નું નેટવર્ક છે તો તમે આ સુવિધા વાપરી શકો છો. આનો બીજો પણ ફાયદો છે કે તમને ક્રિસ્ટલ ક્લીયર અવાજ સંભળાશે અને કોલડ્રોપ પણ નહિ થાય.

Advertisement

Airtel માં કેવી રીતે કરવું Wifi calling?

Airtel મોબાઈલ ની અંદર તમારે કોલિંગ એક્ટીવ કરવું પડશે આ એક્ટીવેટ કરવા માટે Android મોબાઈલ ની અંદર Settings > Wi-Fi and Internet > SIM and network > SIM 1 or SIM 2 > Turn on Wi-Fi Calling option  સિલેક્ટ કરવું અને iOS માટે Settings > Mobile Data > Primary SIM or eSIM > Wi-Fi Calling > Turn on Wi-Fi Calling option સિલેક્ટ કરવાનું રહેશે.

Wifi calling setting in Android
Wifi calling setting in Android Image-Jio.com

Jio ની અંદર Wifi calling કેવી રીતે કરવું?

Jio ના વપરાશકર્તા Jio વાઈફાઈ કોલિંગ કોઈપણ વાઈફાઈ નેટવર્ક થી ફોન કરી શકો છો તેમજ તમે ને પણ સિલેક્ટ VOLTE કરી શકો છો. Android ની અંદર કોલિંગ એક્ટીવ કરવા માટે Settings > SIM cards & Mobile Networks > Select Jio 4G SIM card > Wi-Fi Calling > Turn on Wi-Fi Calling કરવું અને iOS ની અંદર કોલિંગ એક્ટીવ કરવા Settings > Phone > Wi-Fi Calling > Turn on Wi-Fi Calling એક્ટીવ કરી શકો છો.

Wifi calling setting in iOS
Wifi calling setting in iOS Image-Jio.com

VoWiFi દ્વારા પણ કોલિંગ કરી શકો છો.

VoWiFi નું પૂરું નામ વોઈસ ઓવર આઈપી VoIP  કહેવાય છે. VoWiFi દ્વારા તમે ઘર ના વાઈફાઈ, પબ્લિક વાઈફાઈ અનેવાઈફાઈ હોટસ્પોટ ની મદદ થી કોલિંગ કરી શકો છો જો તમારા મોબાઈલ ની અંદર નેટવર્ક નથી તો કોઈપણ નજીકના વાઈફાઈ હોટસ્પોટ  થી કનેક્ટ કરી આરામ થી કોલિંગ કરી શકો છો.

આવીજ બીજી રસપ્રદ માહિતી વાંચવા અહી ક્લિક કરો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Advertisement