જામફળ ની ચટણી બનાવવાની રીત | jamfal ni chutney banavani rit

જામફળ ની ચટણી બનાવવાની રીત - jamfal ni chutney banavani rit - jamfal ni chutney recipe in gujarati
Image credit – Youtube/Sunita Agarwal
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે જામફળ ની ચટણી બનાવવાની રીત – jamfal ni chutney banavani rit શીખીશું. તમે ચટણી ઓ તો અલગ અલગ પ્રકારની ઘણી ટેસ્ટ કરી હસે પણ આજ જે ચટણી બનાવશું તે તમે પહેલી વખત બનાવશો. do subscribe Sunita Agarwal YouTube channel on YouTube  If you like the recipe  આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને આ જાયફળ ની ચટણી તમે બીજી લીલી ચટણી ની જગ્યાએ વાપરી શકો છો ને રોટલી, પરોઠા વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ jamfal ni chutney recipe in gujarati  બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

જામફળ ની ચટણી બનાવવા જરુર્રી સામગ્રી

  • જામફળ 300 ગ્રામ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • જીરું ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

જામફળ ની ચટણી બનાવવાની રીત  |  jamfal ni chutney recipe in gujarati

જાયફળ ની ચટણી બનાવવા સૌપ્રથમ જફડ ને ધોઇ ને એના કટકા કરી એમાંથી બીજ અલગ કરી કટકા કરી લ્યો

ત્યાર બાદ લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને સુધારી લ્યો ને બીજી બધી સામગ્રી ને તૈયાર કરી લ્યો

Advertisement

હવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, લીલા મરચા, સુધારેલ જાયફળ, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ, આદુ નો ટુકડો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી જાર બંધ કરી પીસી લ્યો.

ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી ફરીથી સ્મુથ ચટણી પીસી લ્યો તો તૈયાર છે જાયફળ ની ચટણી

jamfal ni chutney banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement