જીરા રાઈસ ની રેસીપી | jeera rice banavani rit | jeera rice recipe in gujarati

જીરા રાઈસ - જીરા રાઈસ ની રેસીપી - જીરા રાઈસ બનાવવાની રીત - jeera rice banavani rit - jeera rice recipe in gujarati
Image credit – Youtube/Chef Prateek's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે જીરા રાઈસ ની રેસીપી – jeera rice banavani rit શીખીશું. જેમને રસોઈ બનાવતા નથી આવડતી પણ રસોઈ બનાવી પડે એમ છે કેમ કે હોસ્ટેલ માં રહે છે, do subscribe Chef Prateek’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , અથવા પીજી માં રહે છે ને રસોઈ બનાવવી પડે એમ હોય તો  એમના માટે એકદમ સરળ રીતે ભાત બનાવવાની રીત અમે આજ લઈ આવ્યા છીએ. તો ચાલો જાણીએ જીરા રાઈસ બનાવવાની રીત – jeera rice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

જીરા રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • બાસમતી ચોખા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

જીરા રાઈસ ની રેસીપી | jeera rice recipe in gujarati

જીરા રાઈસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા અથવા તમારા પાસે જે ચોખા હોય એ સાફ કરી ને લ્યો ત્યાર બાદ એક બે પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો અને હવે બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો. વીસ મિનિટ પછી ચોખા નું પાણી નિતારી ને અલગ કરી લ્યો.

હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તેમાં તેલ કે ઘી એક ચમચી. સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતરેલ ચોખા નાખી મિક્સ કરી ચડવા દયો. પાણી ને ચોખા ઉકળવા લાગે એટલે ગેસ ને ધીમો કરી શકો છો અને અડધું ઢાંકણ ઢાંકી ને ચોખા ને 90% સુંધી ચડાવી લ્યો.( અહી તમે એક બે ટીપાં લીંબુનો રસ નાખશો તો પણ ચોખા છૂટા છૂટા બનશે )

Advertisement

ચોખા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને ચોખા ને ચારણી માં કાઢી લ્યો અને એમાં રહેલ વધારા નું પાણી અલગ કરી લ્યો પાણી અલગ થાય અને થોડા ઠંડા થવા દયો.

ત્યાર બાદ  એનો વઘાર તૈયાર કરી લ્યો. વઘાર કરવા માટે વઘરીયા અથવા કડાઈ માં તેલ કે ઘી ની ને ચમચી ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાખી તતડાવો,

 ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ગ્રેવી વાળા શાક, દાળ સાથે સર્વ કરો જીરા રાઈસ.

જીરા રાઈસ બનાવવાની રીત | jeera rice banavani rit | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Prateek’s Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પોડી બાઇટ્સ બનાવવાની રીત | Podi Bites banavani rit | Podi Bites recipe in gujarati

દૂધી માંથી પનીર બનાવવાની રીત | Dudhi mathi paneer banavani rit

સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit

સોજી મિલ્ક કેક બનાવવાની રીત | Soji milk cake banavani rit

મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત | milk powder na ladoo banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement