નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે કેરી ની કઢી બનાવવાની રીત – keri ni kadhi banavani rit gujarati ma શીખીશું. તમે કેરીનું શાક, અથાણું ,ચટણી, કચુંબર તો ખાધું જ હસે પણ આજ કેરીની કઢી બનાવવાની રીત શીખી કેરીની કઢી પણ બનાવતા શીખો તો ચાલો જોઈએ keri ni kadhi recipe in gujarati કેરીની કઢી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કેરી ની કઢી બનાવા જરૂરી સામગ્રી | keri ni kadhi recipe ingredients
- કેરી 2
- બેસન ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ડુંગરી 1 ઝીણી સુધારેલી
- લીલું મરચું 1-2 સુધારેલ
- રાઈ ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- મીઠો લીમડો 8-10 પાન
- ગોળ 1-2 ચમચી તેલ 2-3 ચમચી
કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi recipe in gujarati
કેરીની કઢી બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરી લ્યો ને છાલ ઉતારી લ્યો ને ચાકુથી નાના કટકા કરી લ્યો
હવે મિક્સર જારમાં કેરીના કટકા ને અડધો કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લો તૈયાર પેસ્ટ ને એક મોટા વાસણમાં લ્યો એમાં બેસન ચારી ને લ્યો ને કેરી બેસન ને બરોબર મિક્સ કરો
ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી બે કપ પાણી નાખતા જઈ હલવો જેથી ગાંઠા ના પડે હવે એમાં લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી મિક્સ કરો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ (તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો)ગરમ થાય એટલે તેમાં રાઈ ને મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ મીઠા લીમડાના પાન, લીલા મરચા નાખી શેકો હવે એમાં સુધારેલ ડુંગરી નાખી ડુગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો
ડુંગરી શેકાઈ જાય એટલે એમાં કેરી બેસન નું મિશ્રણ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો ને ઉકાળો હવે એમાં સ્વાદ મુજબ મીઠું ને ગોળ (જો કેરી વધારે ખાટી હોય તો ગોળ એકાદ ચમચી વધારે નાખવો) નાખી મિક્સ કરી ને આઠ દસ મિનિટ ઉકાળો (જો મિશ્રણ ઘટુ લાગતું હોય તો એક કપ પાણી નાખવું)
કઢી દસ મિનિટ ઉકળી જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ભાત, રોટલી સાથે કેરીની કઢી
keri ni kadhi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati
મસાલા પુરી બનાવવાની રીત | masala puri banavani rit | masala puri recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે