નમસ્તે મિત્રો આજે આપણે ખાંડની તલ સાકરી બનાવવાની રીત – khand ni tal sakri banavani rit શીખીશું. બજાર માં પારદર્શક ખાંડ વાળી તલસાંકળી જોતા જ મોઢા માં પાણી આવી જાય છે, do subscribe Daily New Recipe YouTube channel on YouTube If you like the recipe, ગોળ વાળી તલસાંકળી તો બધા બનાવી ખાતા જ હોય છે તો આજ ખાંડ માંથી બનાવેલા ખાંડની તલ સાંકળી બનાવવાની રીત – khand ni tal sakri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ખાંડની તલ સાકરી બનાવવા જરૂરી સામગ્રી
- સફેદ તલ 1 કપ
- ખાંડ 1 કપ
- પાણી ½ કપ
- ઘી / તેલ લગાવેલ થાળી કે પ્લેટ
ખાંડની તલ સાકરી બનાવવાની રીત | khand ni tal sakri recipe in gujarati
ખાંડની તલ સાકરી બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરો ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે સફેદ તલ ને હલાવી ને બરોબર શેકી લ્યો તલ શેકાઈ ને તતડે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
( અહી તમે બદામ કાજુ ને પિસ્તા ની કતરણ થોડી સાથે શેકી લઈ ગાર્નિશ કરી શકો છો)
હવે એજ કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો અને ખાંડ ની એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો અંગૂઠા અને આંગળી વચ્ચે ખાંડ વાળુ મિશ્રણ લઈ આંગળી ધીરે ધીરે પહોળી કરી જોવો જો એક તાર બને તો ચાસણી તૈયાર છે
હવે એમાં શેકી રાખેલ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળીઓ માં કે પ્લેટ માં થોડું થોડુ મિશ્રણ નાખી ફેલાવી ઠંડી થવા દયો અને સાવ ઠંડી થાય એટલે થાળી કે પ્લેટ માંથી કાઢી કટકા કરી લ્યો ને મજા લ્યો ખાંડ વાળી તલસાંકળી
ખાંડની તલ સાંકળી બનાવવાની રીત | khand ni tal sakri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Daily New Recipe ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સીંગ ચીકી બનાવવાની રીત | સીંગદાણાની ચીકી બનાવવાની રીત | sing chikki recipe in gujarati
ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha banavani rit | Khand na paratha recipe in gujarati
આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati
દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit
પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે