ગુજરાતી ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit | Khandvi Recipe

Khandvi Recipe In Gujarati - ખાંડવી - khandvi banavani Rit - ખાંડવી રેસીપી - ખાંડવી બનાવવાની રીત
Image - Youtube - Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy ગુજરાતી ખાંડવી રેસીપી જે ખુબજ જડપથી તમારા ઘરે બની જશે અને દરેક સભ્ય ને પસંદ આવશે તો ચાલો જોઈએ, ખાંડવી બનાવવાની રીત , Khandvi Recipe in Gujarati.

Khandvi Recipe in Gujarati

ખાંડવી બનાવવા માટે નીચે મુજબ સામગ્રી જોઈશે.

  • ૧ કપ બેસન
  • ૧ કપ દહીં
  • ૨ કપ પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • પા ચમચી હરદળ
  • ૧-૨ આદુ મરચા ની પેસ્ટ
  • જીના સુધારેલા ધાણા
  • ૨ ચમચી તલ
  • ૧ દાડી મીઠો લીમડો
  • ૩-૪ ચમચી નારિયળ છીણેલું
  • ૨-૩ ચમચી તેલ

ખાંડવી રેસીપી | ખાંડવી બનાવવાની રીત

ગુજરાતી ખાંડવી ( Khandvi Recipe ) બનવા માટે સૌપ્રથમ એક વાસણમાં બેસન ,દહીં,પાણી ,આદુ મરચાની પેસ્ટ ને મીઠું નાખી બરોબર મિક્સ કરો,એક કડાઈ ને ગેસ પર મૂકી તેમાં પહેલા તૈયાર કરેલ બેસણનનું મિશ્રણ ગાળી ને નાખો ને ધીમા તાપે હલાવતા  રહો ને તેમાં ગઠા ના પડે એમ હલાવતા  જ્યાં સુંધી તે ઘટ્ટ થઈ જાય ત્યાં સુંધી.

ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને થાળી ઉપર કે રસોડા ના પેલટફોમૅ/ થાળી પર એક સરખી પાથરી ને ઠંડી થવા દયો,હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એક તેમાં રાઈ,લીલા મરચા, લીલો લીમડો ,તલ અને નારિયળ નું છીણ નાખી વઘાર તૈયાર કરી લ્યો.

Advertisement

ખાંડવી ઠંડી થાય એટલે તેના પર તૈયાર કરેલ મિશ્રણ છાંટો ને ચાકુ વડે તેના  તેના લાંબા ઊભા કટકા કરી તેની એક બાજુ થી સેજ ઉખાડી ને તેના રોલ તૈયાર કરી એક પ્લેટ માં મુક્ત જાઓ ને છેલ્લે તેના પર બાકી રહેલ વઘાર  તથા જીના સુધારેલા ધાણા નાખી પીરસો. તૈયાર છે Khandvi Recipe in Gujarati.

Khandvi Recipe Video 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શિયાળા સ્પેશિયલ સ્વાદિષ્ટ અને હેલ્ધી ગુંદ ના લાડુ

શિયાળા માટે ની સ્પેસીયલ વાનગી તલ નો ગજક

ઘરે ઓચિંતા મહેમાન આવી જાય તો આ રીતે બનાવો જટપટ સ્વાદિષ્ટ વેજ પુલાવ કુકર મા

ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા જે ઘર ની દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ આવશે

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement