નમસ્તે મિત્રો આજે આપણે કીનવા સલાડ બનાવવાની રીત – Kinva salad banavani rit શીખીશું. આ સલાડ પ્રોટીન, વિટામિન્સ વગેરે થી ભરપુર છે ને જ્યારે ખૂબ જ ભૂખ લાગી હોય ને હેલ્થી ખાવું હોય, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , ત્યારે આ સલાડ બનાવી ને ખાઈ ને પેટ તો ભરાઈ જ જસે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે તો ચાલો જાણીએ Kinva salad recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કીનવા સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા કીનવા 2-3 ચમચી
- છીણેલું ગાજર ½ કપ
- ચેરી ટમેટા / ટમેટા સુધારેલ 10-12 કટકા
- લીલું કેપ્સીકમ સુધારેલ ½
- લાલ કેપ્સીકમ સુધારેલ ¼
- પીળું કેપ્સીકમ સુધારેલ ¼
- બાફેલી બ્રોકલી 10-12 ફૂલ
- મશરૂમ 3-4(ઓપ્શન લ છે)
- પનીર ના કટકા 50 ગ્રામ
- શેકેલ સફેદ તલ 2 ચમચી
- શેકેલ અડસી 2 ચમચી
- બેસિલ ના પાન / તુલસી ના પાન 10-15
- ઓલિવ ઓઇલ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ ½ ચમચી
કીનવા સલાડ બનાવવાની રીત | Kinva salad recipe in gujarati
કીનવા સલાડ બનાવવા સૌપ્રથમ કીનવા ને સાફ કરો બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને બાફી લ્યો ત્યાર બાદ ઠંડા કરી લ્યો,
હવે એક મોટા વાસણમાં બાફી રાખેલ કીનવા નાખો સાથે છીણેલું ગાજર, ચેરી ટમેટા / ટમેટા સુધારેલ, મિડીયમ સાઇઝ ના કટકા કરેલ લીલું કેપ્સીકમ સુધારેલ, લાલ કેપ્સીકમ સુધારેલ, પીળું કેપ્સીકમ સુધારેલ, બાફેલી બ્રોકલી ના ફૂલ , મશરૂમ (ઓપ્શન લ છે અને જો શેકી ને નાખવું હોય તો એક ચમચી તેલ માં શેકી ને પણ નાખી શકો છો),
સાથે પનીર ના કટકા, શેકેલ સફેદ તલ, શેકેલ અડસી, બેસિલ ના પાન / તુલસી ના પાન, ઓલિવ ઓઇલ,મીઠું સ્વાદ મુજબ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર છે સલાડ મજા લ્યો કીનવા સલાડ.
Kinva salad banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મગદાળ ટોસ બનાવવાની રીત | Mag daal toast banavani rit
મીઠા પૌવા બનાવવાની રીત | Mitha pauva banavani rit | Mitha pauva recipe in gujarati
દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે