કીસમીસ બનાવવાની રીત | kismis banavani rit | kismis recipe in gujarati

કીસમીસ બનાવવાની રીત - kismis banavani rit - kismis recipe in gujarati language
Image credit – Youtube/Maa, yeh kaise karun?
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Maa, yeh kaise karun? YouTube channel on YouTube આજે આપણે કીસમીસ બનાવવાની રીત – kismis banavani rit – kismis recipe in gujarati language શીખીશું. હા સાંભળી ને ચોંકી ગયા ને પણ સાચે આજ આપણે ઘરે ખૂબ જ ઓછી મહેનતે ને સાવ સસ્તી રીતે તૈયાર થતી કિસિમિસ બનાવવાની રીત શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

કીસમીસ બનાવવા જરૂરી સામગ્રી | kismis banava jaruri samgri

  • લીલી દ્રાક્ષ 1 કિલો

કીસમીસ બનાવવાની રીત | kismis recipe in gujarati language

કીસમીસ બનાવવા સૌપ્રથમ લાંબી કે ગોળ જે લીલી દ્રાક્ષ હોય એ લ્યો એને બે ત્રણ વખત પાણી થી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ એક એક કરી ને દાડી થી અલગ કરી લેવી ને ખરાબ કે પોચી હોય એ દ્રાક્ષ ને અલગ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં અથવા ઢોકરીયામાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અંદર વચ્ચે કાંઠો મૂકો ઢાંકી ને પાણી ઉકાળો

Advertisement

હવે ચારણીમાં કે ઈડલી સ્ટન્ડમાં સાફ કરેલી દ્રાક્ષ રાખો ને ચારણી કે સ્ટેન્ડ ને ઉકળતા પાણી માં મૂકો ને આઠ થી નવ મિનિટ બાફી લ્યો

દ્રાક્ષ ને આઠ મિનિટ બાફી લીધા બાદ બહાર કાઢી ને કોરા કોટનના કપડા કે કોટનની  ચુની પર અલગ અલગ મૂકી ને ત્રણ ચાર દિવસ ઘરમાં પંખા નીચે સુકાવા દયો  અથવા જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે એકાદ ને દિવસ તડકામાં પણ સૂકવી શકો છો

ત્રણ દિવસ પછી તમે જોશો દ્રાક્ષ સાવ સુકાઈ ગઈ હસે તો એને એક થાળી કે ત્રાસ માં લઇ ફેલાવી હજી એક દિવસ સૂકવી લ્યો  ને ત્યાર બાદ બરણીમાં ભરી લેવી તો તૈયાર છે કીસમીસ

જો તડકામાં સૂકવો તો બે દિવસ તડકે સૂકવો ને ઉપર પાતળી ચુની કે કપડું ઢાકવું જેથી કીસમીસ પર ધૂળ ના લાગે બે દિવસમાં દ્રાક્ષ સુકાઈ જસે એને થાળી માં કે ત્રાસ માં મૂકી એક દિવસ હજી સૂકવી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો તો તૈયાર છે કીસમીસ

kismis banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maa, yeh kaise karun? ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni kendi banavani rit | aambli kendi recipe in gujarati

લચ્છા ડુંગરી બનાવવાની રીત | lachhca dungri banavani rit | laccha pyaaz recipe in gujarati

મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati

મિષ્ટી દોઈ બનાવવાની રીત | mishti doi banavani rit | mishti doi recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

અથાણાં નો મસાલો બનાવવાની રીત | athana no masalo banavani rit | athana no masalo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement