Life Insurance Corporation LIC ની અંદર ઇન્વેસ્ટ કરવાના ઘણાબધા ફાયદાઓ છે LIC એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઇન્સુરન્સ કંપની છે એટલેજ લોકો તેના પણ ઘણો વિશ્વાસ કરે છે આજે અમે તમને Jeevan Anand policy વિષે કેટલીક વિગતો જણાવશું.
Jeevan Anand policy ની અંદર રોજ ના તમે 129 રૂપિયા થી શરૂ કરી તમે 66 લાખ રૂપિયા સુધી મેડવી શકો છો. આ Jeevan Anand policy સુરક્ષા ની સાથે બચત પણ કરાવે છે અને તેની અંદર રિસ્ક કવર પણ આપવામ આવે છે. અને પાકતી મુદતે સમસ્યોર્ડ સાથે બીજા ઘણા લાભ પણ આપે છે.
Jeevan Anand policy ની અંદર 18 થી 50 વર્ષ ના વ્યક્તિઓ રોકાણ કરી શકે છે અને Jeevan Anand policy 15 થી 35 વર્ષ ના ટર્મ માટે ના ઓપસન સાથે આવે છે આ પ્લાન ની અંદર વધુમાંવધુ સમએસયોર્ડ ની કોઈ લિમિટ નથી.તો એક ઉદાહરણ થી જાણીએ પોલિસી ની સ્કીમ
Jeevan Anand policy Details
- વય: 27
- ટર્મ: 33
- એડીડીએબી: 1500000
- મૃત્યુ રકમની રકમ: 1875000
- મૂળ રકમનો વીમો: 1500000
પ્રથમ વર્ષ પ્રીમિયમ 4.5% કર સાથે
- વાર્ષિક: 48326 (46245 + 2081)
- અર્ધ વાર્ષિક: 24426 (23374 + 1052)
- ત્રિમાસિક: 12345 (11813 + 532)
- માસિક: 4115 (3938 + 177)
- વાય એલવાય મોડ સરેરાશ પ્રીમિયમ / દિવસ દીઠ: 132
ફર્સ્ટ યર પ્રીમિયમ ફાઇલિંગ પછી ઘટાડેલા ટેક્સ સાથે
- વાર્ષિક: 47286 (46245 + 1041)
- અર્ધ વાર્ષિક: 23900 (23374 + 526)
- ત્રિમાસિક: 12079 ( 11813 + 266)
- માસિક: 4027 (3938 + 89)
- વાયએલવાય મોડ સરેરાશ પ્રીમિયમ / દૈનિક: 129
- કુલ અનુમાનિત પ્રીમિયમ: રૂ. 1,56,1478
પરિપક્વતા સમયે કુલ અનુમાનિત વળતર:
- એસએ: 1500000
- બોનસ: 24,25,500
- એફએબી: 27, 00,000 છે
- મેચોરિટી સમયે અંદાજિત રિટર્ન 6625500 + લાઈફટાઈમ 1500000 રૂપિયા નું રિસ્ક કવર
આ સિવાય તમારી ઉમર પ્રમાણે અને તમારી ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા મુજબ તમને કેટલો લાભ મડી શકે તે માટે તમારા નજીક ના LIC ઓફિસ અથવા LIC એજન્ટ નો સંપર્ક કરી શકો છો.
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.