Mahindra eXUV300 ઇલેક્ટ્રિક ગાડી એક વાર ચાર્જ કરવાથી ચાલસે 370 કિમી થી વધુ

Mahindra eXUV300
Mahindra eXUV300 -twitter-autox
Advertisement

થોડા સમય પહેલા Mahindra2020 Auto Expo ની અંદર તેની electric vehicle Mahindra eXUV300 રજૂ કરી હતી જે XUV300 નું ઇલેક્ટ્રિક સ્વરૂપ છે. હાલ TATA અને Mahindra બને તેમની ગાડીઓ ઇલેક્ટ્રિક સ્વરૂપ માં લોન્ચ કરી રહી છે. TATA ની Nexon નું પણ EV સ્વરૂપ લોન્ચ કરવાં આવ્યું છે.

Mahindra eXUV300 ની વાત કરીએ તો eXUV300 એક વાર ફૂલ ચાર્જ કર્યા પછી આશરે 312 કિલોમીટર ચાલવાની ક્ષમતા ધરાવે છે એવું કહેવામા આવે છે કે Mahindra eXUV300 ને બે બેટરી ઓપસન સાથે લોન્ચ કરવાં આવસે જે બે અલગ સેગમેન્ટ ના ગ્રાહકો ને ધ્યાનમાં રાખી નક્કી કરવાં આવશે જે આશરે 370 કિમી ચાલશે એક સિંગલ ચાર્જ કર્યા પછી.

Advertisement

Mahindra eXUV300 ની અંદર permanent magnet synchronous motor હશે જે ફ્રન્ટ વ્હીલ પર લગાવવામાં આવશે અને તેનું બેટરી પેક નીચે ફ્લોર પેનલ પર લગાડેલ હશે. અને એક અંદાજ મુજબ આ ગાડી 15 લાખ ex showroom પ્રાઇસ પર લોન્ચ કરવામાં આવશે.

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement