નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Recipe Window YouTube channel on YouTube આજે આપણે માખણ મિશ્રી બનાવવાની રીત – makhan mishri banavani rit શીખીશું. જે તમે જન્માષ્ટમી પર તૈયાર કરી ભોગ ધરાવી શકો કાન્હા ને પસંદ માખણ મિશ્રી તૈયાર કરી ભોગ ખૂબ પસંદ આવે છે તો આજ આપણે ઘરે માખણ મિશ્રી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ માખણ મિસરી બનાવવાની રીત – makhan mishri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
માખણ મિશ્રી બનાવવા જરૂરી સામગ્રી | makhan mishri ingredients in gujarati
- મલાઈ 1 કપ
- મિશ્રી 3-4 ચમચી
- એલચી પાઉડર 2 ચપટી
માખણ મિશ્રી બનાવવાની રીત | makhan mishri recipe in gujarati
માખણ મિશ્રી બનાવવા સૌપ્રથમ બે ત્રણ દિવસ ની મલાઈ ને ભેગી કરો ને મલાઈ ને બને તો ફ્રીજાર માં મૂકી ભેગી કરવી જો તમે ઓછું દૂધ મંગાવતા હો તો એક કપ જેટલી મલાઈ જેટલા દિવસ માં ભેગી થાય એટલા દિવસ માં ભેગી કરી ફ્રીઝર માં ભેગી કરવી જેથી મલાઈ બગડે નહિ
હવે મલાઈ ભેગી થઈ જાય એટલે ફ્રીજર માંથી કાઢી રૂમ ટેમ્પ્રેચર માં આવે ત્યાં સુધી બહાર મૂકો ત્યાર બાદ ચમચી થી એક બાજુ હલાવતા રહો જ્યાં સુંધી દૂધ માંથી માખણ અલગ ના થાય ત્યાં સુધી ગમે તે એક બાજુ હલાવવું પાંચ સાત મિનિટ માં દૂધ માંથી માખણ અલગ થઈ જશે
(અહી તમે હેન્ડ મિક્સર થી પીસી ને પણ માખણ તૈયાર કરી શકો છો)
દૂધ ને માખણ માંથી અલગ કરી લ્યો ને એમાં બે ત્રણ વખત ઠંડુ પાણી ને બરફના ટુકડા નાખી ને ચોખ્ખું કરી લ્યો માખણ ને દબાવી એમાંથી વધારાનું પાણી કાઢી નિતારી લ્યો
હવે જેમાં ભોગ ધરાવો હોય એ વાસણમાં માખણ કાઢી લ્યો અને એમાં ખડી સાકર અને એલચી મૂકી કાન્હા ને ભોગ ધરાવો માખણ મિશ્રી
માખણ મિસરી બનાવવાની રીત | makhan mishri banavani rit
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati
હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી | mexican Salad recipe in Gujarati
હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati
ઠંડક આપતું સાબુદાણા ફાલુદા બનાવવાની રીત | sabudana falooda recipe
હેલ્ધી મકાઈ પુલાવ | કોર્ન પુલાવ બનાવવાની રીત | Corn Pulao recipe Gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે