નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Madhavi’s Kitchen YouTube channel on YouTube આજે આપણે મેંગો સુજી કેક બનાવવાની રીત – mango suiji cake banavani rit શીખીશું. આ કેક ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને બનાવવો ખૂબ સરળ છે તો ચાલો જાણીએ mango suji cake recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મેંગો સુજી કેક બનાવવા જરૂરી સામગ્રી | mango suijo cake ingredients
- સોજી 1 ½ કપ
- ખાંડ ½ કપ
- આંબા ન કટકા 1 કપ
- દૂધ ¾ કપ
- તેલ/ઘી ½ કપ
- બેકિંગ પાઉડર 1 ½ ચમચી
- કાજુ, બદામ, પિસ્તાની કતરણ 3-4 ચમચી
- ઘી 1-2 ચમચી
- ઘઉંનો લોટ 2 ચમચી
મેંગો સુજી કેક બનાવવાની રીત | mango suji cake recipe in gujarati
મેંગો સુજી કેક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરેલી જાડી કે ઝીણી સોજી લ્યો ને સોજી ને પીસી લ્યો ને પીસેલી સોજી એક તપેલીમાં કાઢી લ્યો
હવે એજ મિક્સર જારમાં આંબા ના કટકા ને ખાંડ લ્યો ને બને ને પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર પેસ્ટ ને પીસેલી સોજીમાં નાખો ને સાથે અડધો કપ ઘી/ તેલ ને અડધો કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ઢાંકી અડધો કલાક થી એક કલાક એક બાજુ મૂકો જેથી સોજી બરોબર પલળી જાય
હવે જેમાં કેક બેક કરવા નો છે એ વાસણ ને ઘી લગાવી ગ્રીસ કરો ને એક બે ચમચી ઘઉંનો લોટ નાખી ડસ્તિંગ કરી તૈયાર કરી લ્યો એક કલાક પછી એમા બેકિંગ પાઉડર ને ¼ કપ દૂધ નાખી ચમચા થી બરોબર હલાવી લ્યો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને એક બે વખત થપ થપાવી લ્યો જેથી એમાં કોઈ હવા હોય એ નીકળી જાય ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી પાંચ મિનિટ ફૂલ તાપે ઢાંકી ને ગરમ કરો ને ત્યાર બાદ એમાં કેક વાળુ વાસણ મૂકો ને ઢાંકી ને ત્રીસ ચાલીસ મિનિટ સાવ ધીમા તાપે ચડવા દયો
ત્રીસ મિનિટ પછી ચાકુ થી ચેક કરો જો ચાકુ પ્ર મિશ્રણ લાગેલ હોય તો બીજી પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ને જો ચાકુ કોરો આવે તો ગેસ બંધ કરી નાખી વાસણ ને બહાર કાઢી એક બે કલાક સુધી ઠંડુ થવા દયો (અહી કેક ચડવા માટે તમે કેવા વાસણમાં બેક કરવા મૂકેલ છે એના પર આધાર રાખે છે જો પાતળા તરિય વાળો હસે તો જપાતે ચડી જસે ને જો જાડા તળિયા વાળુ હસે તો થોડી વાર લાગશે)
કેક સાવ ઠંડી થાય પછી ડીમોલ્ડ કરી ને મજા લ્યો મેંગો સોજી કેક
mango suiji cake banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati
કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit
સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે