કાળા મરી ખાવાના 12 ફાયદા અને નુકસાન | Mari Khavana Fayda

black pepper benefits in Gujarati - કાળા મરી ના ફાયદા - કાળા મરી ખાવાના ફાયદા - mari na fayda in gujarati - mari khavana fayda - કાળા મરીનો ઉપયોગ
Advertisement

આ આર્ટીકલ ની અંદર તમને અમે માહિતી આપીશું કાળા મરી ના ફાયદા, કાળા મરી ખાવાના ફાયદા,Mari na fayda in Gujarati, Mari khavana fayda,black pepper benefits in Gujarati,કાળા મરીનો ઉપયોગ

કાળા મરી ખાવાના ફાયદા – Mari Khavana Fayda 

કાળા મરી ને મસાલા ની રાણી કહેવામાં આવે છે. ભારત ના લગભગ બધા ઘરો માં વાપરવામાં આવતું હોય છે. ને હવે તો વિદેશી લોકો એ પણ પોતાના વ્યંજનો બનાવવા માં મરી નો ઉપયોગ શરૂ કરી દીધો છે.

ભોજન માં આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ મરી તો ખાસ નાખીએ જ છીએ. ભોજન માં કાળા મરી નો ઉપયોગ ખાલી સ્વાદ માટે જ નથી કરવામાં આવતો. એની પાછળ આયુર્વેદિક કારણો જવાબદાર હોય છે. તો ચાલો જાણીએ કાળા મારી ના ફાયદા અને નુકસાન વિશે.

Advertisement

કાળા મરી ના ફાયદા તે પેટ ના અનેક દર્દ માં ફાયદો કરે છે

Mari Khavana Fayda પેટ ના નાના નાના દુખાવા માં મરી ખુબ જ અસર કરે છે. જો નાના બાળકો ને પેટ માં કરમિયા(પેટ માં થતા કીડા) થયા હોય તો મરી ના ભુક્કા ને છાસ માં નાખી ને પીવાથી કરમિયા જલ્દી થી નીકળી જાય છે.

જો તમને પેટ માં દુખતું હોય તો અડધી ચમચી હિંગ, અડધી ચમચી મીઠું, અને અડધી ચમચી મરી ના ભૂકા ને મિક્ષ કરી ને ગરમ પાણી સાથે ફાકડો ભરી લો. પેટ ના દર્દ માં તરત જ આરામ મળશે.

જો ગેસ થયો હોય તો સુંઠ, હરડે નું ચૂર્ણ, અને મરી ના ભુક્કા ને મધ સાથે મિલાવી ને ચાટવાથી અથવા તેમાં પાણી નાખી ને ઉકાળો બનાવી ને પીવાથી ગેસમાં તરત જ આરામ થઇ જાય છે.

કાળા મરી કમજોરી દૂર કરે છે – Mari na fayda in Gujarati

શરીર માં કમજોરી લગતી હોય, આખો દિવસ આડસ જેવું લાગતું હોય, તો ૪ થી ૫ કાળા મરી, સુંઠ, તજ, લવિંગ અને  એલચી ને થોડી થોડી માત્રા માં લઇ ને ઉકાળી લો, પછી દૂધ અને સાકર નાખી ને આ ચાય ને પીવો. જરૂર થી ફાયદો થશે.

મરી આંખ ના રોગ માં ફાયદેમંદ છે

કાળા મરી ખાવાના ફાયદા કે આંખો ની રોશની વધારવા માટે મરી ના ભુક્કા ને ઘી સાથે મિક્ષ કરી ને ચાટવાથી આંખ ની બીમારી માં ફાયદો થાય છે.

દાંત ના દુઃખાવા માં આરામ આપે છે.

જાંબુ અથવા જામફળ ના પાંદડા સાથે મરી ના ભુક્કા ને પાણી સાથે મિલાવી ને કોગળા કરવાથી દાંત ના દર્દ માં રાહત થાય છે. ગળું બેસી ગયું હોય તો પણ તમે આ પ્રયોગ કરી શકો છો.

દમ ની બીમારી માં ઘણું જ લાભકારી છે.

૨ થી ૩ ગ્રામ કાળા મરી નો ભુક્કા ને મધ સાથે ચાટવાથી શરદી ઉધરસ અને દમ માં ફાયદો થાય છે. ગાય ના દૂધ માં મરી ના પાવડર ને મિક્ષ કરી ને પીવાથી દમ માં જલ્દી થી રાહત મળે છે.

મરી ઝાડા રોકવામા ફાયદાકારક .

ઝાડા રોકવામાં મરી નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમારે એક ભાગ કાળા મરી, એક ભાગ હિંગ, અને તેમાં બે ભાગ કપૂર ભેળવી ને નાની નાની ગોળીયો બનાવી લો.

ઝાડા થયા હોય ત્યારે અડધા અડધા કલાક ના અંતરે એક એક ગોળી ખાવાથી ઝાડા રોકવામાં મદદ મળે છે,black pepper benefits in Gujarati.

શરદી-ઉધરસ ને જલ્દી થી ભગાડે છે

કાળા મરી ના ચૂર્ણ ને ગરમ દૂધ સાથે પીવાથી, સાકર સાથે ખાવાથી, અથવા મરી નાં સાત થી આઠ દાણા ખાઈ જવાથી શરદી ઉધરસ માં જલ્દી થી રાહત મળે છે,mari khavana fayda.

હરસ ની સમસ્યા માં કરો મરી નો ઉપયોગ

હરસ ની સમસ્યા ઘણા વ્યક્તિઓ ને હેરાન કરી હોય છે. ઘણી વખત એલોપેથી દવાઈ લેવાથી પણ ફર્ક પડતો હોતો નથી. ત્યારે આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ. ત્યારે તમે મરી ના આ નાના નાના ઉપચાર કરી શકો છો.

કાળા મરી નો ભૂકો, જીરું નો ભૂકો, અને મધ ને મિક્ષ કરી ને છાસ અથવા ગરમ પાણી સાથે પીવાથી હરસ માં લાભ થાય છે.

તેમજ, કાળા મરી અને જીરું ના મિશ્રણ માં સિંધા નમક મિલાવી ને દિવસ માં બે વાર છાસ માં નાખી ૨ થી ૩ મહિના સુધી પીવાથી હરસ માં ખુબ જ લાભ થાય છે તથા પાચનશક્તિ સુધરે છે.

પેશાબ માં બળતરા થતી હોય તો કરો મરી નો આ ઉપાય

કાળા મરી ના ફાયદા જો ખીરા કાકડી ના બીજ ને મરી સાથે બરાબર વાટી ને પાણી માં થોડીક સાકર નાખી ને પીવાથી પેશાબ માં બળતરા થતી નથી.

માથાનો દુઃખાવો કરે છે દૂર કાળા મરી

એક કાળા મરી ને તવી પર ને ગરમ કરો. એ ધુંવાડા ને સુંઘવાથી માથાના દુખાવામાં રાહત મળશે. ભૃંગરાજ ના રસ માં અથવા  ભાત ના ઓસામણ માં કાળા મરી નો ભુક્કો નાખી ને લેપ બનાવી ને લગાવવાથી આધાશીશી નો દુઃખાવો અને માઈગ્રેન પણ ઠીક થઇ જાય છે.

લકવાની અસર થઇ ગઈ હોય તો કરો મરી નો આ પ્રયોગ

mari khavana fayda જો તમને ચહેરા માં લકવાની અસર થઇ ગઈ છે અને જીભ જકડાઈ ગઈ છે તો તાત્કાલિક સારવાર રૂપે જીભ માં કાળા મરી નો ભુક્કો લગાવવાથી લાભ થાય છે.

તમે કોઈ પણ તેલ માં કાળા મરી ના ભૂકા ને મિલાવી ને આ તેલ થી માલીશ કરો. અમુક દિવસો માં ફાયદો થવા લાગશે,black pepper benefits in Gujarati.

મરી ગઠીયા વા માં ફાયદો કરે છે

કાળા મરી માં વાત્ત ને ઓછુ કરવાનો ગુણ હોય છે. જેના કારણે ગઠીયા વા ની પીડા માં રાહત મેળવવા માટે મરી નો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે,Mari na fayda in Gujarati.

કાળા મરીનો ઉપયોગ મા ધ્યનમાં રાખવા જેવી બાબત

જો તમને શરીર ની કોઈ પણ જગ્યા એ વાગ્યું હોય, એસીડીટી ની સમસ્યા હોય, હરસ માં લોહી નીકળતું હોય, તો મરી નો ઉપયોગ ટાળવો જોઈએ. તથા ગર્ભવતી મહિલાઓએ પણ મરી નો ઉપયોગ બહુજ ઓછી માત્રા માં કરવો જોઈએ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

મરી ની ચાય કેવી રીતે વજન ઓછુ કરવામાં મદ કરે છે તેમજ મારી ની ચાય બનાવવાની રીત

પીળા દાંત ને સફેદ કરવાના પ્રાકૃતિક ઉપાય

માથા નો ખોડો દુર કરવાના 13 અલગ અલગ ઘરગથ્થું ઉપાય

ગુંદ નું સેવન કરવાના ફાયદા – Gund na fayda in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement