નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે મથુરા ના પેંડા બનાવવાની રીત – mathura na penda banavani rit – mathura na peda banavani rit શીખીશું શ્રાવણ માસ આવતાં જ તહેવાર શરુ થઇ જાય ને એમાં રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો તહેવાર છે જે મીઠાઈ કે પેંડા વગર તો ઉજવાય જ નહિ તો આજ આપણે ઘરે mathura na penda recipe in gujarati – mathura peda recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મથુરા ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી | mathura penda ingredients
- ફૂલ ક્રીમ ગાય નું દૂધ 1 કપ
- છીણેલો માવો ½ કપ
- એલચી પાઉડર 1-2 ચમચી
- ઘી 1 ચમચી
- પીસેલી ખાંડ 5-6 ચમચી
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura peda recipe in gujarati | mathura na penda banavani rit recipe
મથુરા પેંડા બનાવવા સૌપ્રથમ માવા ને છીણી થી છીણી લેવો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ ગાય નું દૂધ કરવા મૂકવું દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં છીણેલો માવો નાખી ને મિક્સ કરો
હવે ચમચા થી માવો ને દૂધ ને હલાવતા રહો અને બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહો (હલાવવા નું બંધ માં કરવું નહિતર માવો તરિયમા ચોંટી જસે ને બરી જસે) દૂધ ને માવો શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો
હેવ ખાંડ ઓગળી ને મિક્સ થાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને એનો રંગ ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો
હવે તૈયાર પેંડા ના મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો થવા દયો જ્યારે મિશ્રણ બિલકુલ ઠંડુ થાય અને હાથ માં લઇ શકાય એટલે એના નાની સાઇઝ ના ગોળ કે ચપટા પેંડા બનાવી લ્યો ને તૈયાર પેંડા ને પીસેલી ખાંડ માં ફેરવી લ્યો તો તૈયાર છે મથુરા ના પેંડા.
mathura na penda banavani recipe gujarati ma | mathura na penda recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit | farali chevdo recipe in gujarati
ભાત ની કટલેસ બનાવવાની રીત | bhat ni cutlet banavani rit | bhat ni cutlet recipe in gujarati
ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રીત રેસીપી | tomato sauce banavani rit
પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત | Panch dal na pakoda banavani rit
કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે