મીઠા લીમડા ના પાન વાળા ભાત બનાવવાની રીત | Mitha limda na paan vala bhaat banavani rit

મીઠા લીમડા ના પાન વાળા ભાત બનાવવાની રીત - Mitha limda na paan vala bhaat banavani rit - Mitha limda na paan vala bhaat recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા લીમડા ના પાન વાળા ભાત બનાવવાની રીત – Mitha limda na paan vala bhaat banavani rit શીખીશું. જેને કરી લીવસ રાઈસ પણ કહેવાય છે, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , આ ભાત ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે એટલે ગુણકારી પણ બને છે. આ ભાત માં સારી માત્રા માં આયાન અને ફોલિક એસિડ સારી માત્રા માં રહેલ છે . જે પેટ માટે ખૂબ જ અસરકારક હોય છે. જે માથા ના વાળ માટે ખૂબ ગુણકારી હોય છે, તો ચાલો જાણીએ Mitha limda na paan vala bhaat recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મીઠા લીમડા ના પાન વાળા ભાત બનાવવા જરૂરી સામગ્રી

  • મીઠા લીમડાના પાન 1 કપ
  • બાફી રાખેલ ભાત 1 ½  કપ
  • તેલ 1-2  +2-3 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચા 6-7
  • આંબલી નો પલ્પ 1 ચમચી
  • નારિયળ નું છીણ 4-5 ચમચી
  • સીંગદાણા 3-4
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મીઠા લીમડા ના પાન વાળા ભાત બનાવવાની રીત | Mitha limda na paan vala bhaat recipe in gujarati

મીઠા લીમડા પાંદ વાળા ભાત બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં અડદ ની દાળ, સ નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લીમડા ના પાન ક્રિસ્પી  થાય ત્યાં સુંધી શેકી લ્યો.

લીમડો બરોબર શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ અને આંબલી નો પલ્પ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ કરી મિક્સર જારમાં નાખી પીસી નાખી ને પીસી લ્યો અને એક બીજું મૂકો.

Advertisement

હવે બીજી બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ચણા દાળ નાખી ને ચણા દાળ ને  થાય ત્યાં સુધી શેકો. ચણા દાળ શેકાઈ જય એટલે મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મીઠા લીમડાના પાન નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે શેકેલ સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી  લ્યો.

હવે એમ બાફી રાખેલ ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે મિનિટ શેકી લ્યો. બધી સામગ્રી બરોબર શેકાઈ જાય અને મિક્સ થઈ જાય એટલે મજા લ્યો મીઠા લીમડા ના પાન વાળા ભાત.

Mitha limda na paan vala bhaat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત | Pakela kela ni barfi banavani rit

શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત | Shekel bread batar jam banavani rit

ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત | Pauva premix banavani rit

સોલ કઢી બનાવવાની રીત | Sol kadhi banavani rit | Sol kadhi recipe in gujarati

ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement