દરેક રૂપ ની અંદર પોષકતત્વો થી ભરપુર હોય છે નારિયલ ના 10 ફાયદા – Nariyal na fayda

Nariyel na Fayda in Gujarati - નારીયેલ ના ફાયદા - coconut Benefits in Gujarati - નારીયલ ના ફાયદા - Nariyal na fayda - coconut milk
Advertisement

આપણા ભારત દેશની અંદર વર્ષોથી નારિયેળનો ઉપયોગ તો થતો આવે જ છે આ ઉપયોગ થવા પાછળનું મુખ્ય કારણ તેની અંદર રહેલા ઔષધિય ગુણો છેતો ચાલો જાણીએ નારીયલ ના ફાયદા , Nariyal na Fayda in Gujarati, coconut Benefits in Gujarati.

નારીયેલ ના ફાયદા 

નારીયલ તે ગમે તે સ્વરૂપમાં હોય સૂકું હોય લીલું નાળિયેર હોય કે બ્રાઉન નારીયલ હોય તેના અલગ અલગ સ્વરૂપમાં તેના અલગ અલગ ઉપયોગ છે,

સારા સ્વાસ્થ્ય માટે લીલો નારીયલ ખાદ્ય પદાર્થ માટે બ્રાઉન કલરનું જાડી મલાઈ વાળું નારીયલ અથવા તો તેલ બનાવવા માટે સૂકું નારિયેળ તે દરેકના અલગ-અલગ ફાયદાઓ છે

Advertisement

લીલા નાળીયેરનું પાણી એક કુદરતી પીણું હોવાની સાથે આયુર્વેદની દૃષ્ટિએ પણ નારીયલ ના ફાયદા( Nariyal na Fayda ) છે

તેની અંદર ખૂબ જ પ્રમાણે મા મિનરલ્સ હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને આપણે ઘણી બધી બીમારીઓથી બચાવે છે,

લીલા નારીયલ નાં  પાણી ની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે આપણું બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે બ્લડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે બ્લડ પ્રેશરને સારું રાખવામાં મદદ કરે છે.

Nariyal na Fayda in Gujarati

જો તમને એસીડીટી પેટ નો દુખાવો અને આંતરડાના સોજા ની સમસ્યા છે તો ખાલી પેટે થોડું થોડું નારિયેળ પાણી પીવાથી તમને આરામ મળશે,

નારિયેળ એ ઊર્જાનો સારો સ્ત્રોત છે તેના કારણે આપણા શરીરમાં કમજોરી ચક્કર આવવા જેવી સમસ્યાઓ થતી નથી.

નારીયલ ની અંદર પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે પેશાબનો ઇન્ફેક્શન ના ઉપચારમાં પણ ફાયદો કરે છે.

જો વ્યક્તિને ડેન્ગ્યૂ થતાં પ્લેટલેટ્સ ઓછા થઈ જાય તેવી પરિસ્થિતિમાં પણ નારીયેલ સારું કામ કરે છે.( Nariyal na Fayda ).

Nariyal na Fayda in Gujarati

નારીયલ ની અંદર એન્ટીમૈક્રોબિઅલ ગુણો હોય છે જે તમને સ્થૂળતા ઓછી કરવામાં મદદ કરે છે તેમજ આ એન્ટીમૈક્રોબિઅલ ગુણો બ્લડ કોલેસ્ટ્રોલ ને પણ કાબુ માં રાખે છે

નારિયેળ ની તાસીર ઠંડી હોવાને કારણે તમે જો ગરમીના દિવસોમાં નારિયેળના પાણીનું સેવન કરો છો તો તમને લૂ લાગતી નથી તમે એકદમ ફ્રેશ અનુભવો છો,

નારીયલ ની અંદર રહેલ ઇલેક્ટ્રોલાઈટ તત્વ શરીરને હાઇડ્રેટેડ રાખે છે જેથી આપણા શરીરની માંસપેશીઓ સારી રીતે કામ કરે છે,

જો તમારી ચામડી ડ્રાય અનુભવો અને ચર આવવાની સમસ્યા હોય ત્યારે પણ નારીયલ ફાયદો કરે છે.

coconut Benefits in Gujarati

નારિયલ પાણી પીધા પછી તેની અંદર રહેલી કાચી મલાઈ આપણે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે.

નારિયેળ નો નિયમિત સેવન કરવાથી શરીરની અંદર ઇન્સ્યુલિન અને બ્લડ શુગરનું પણ સ્તર નિયંત્રિત રહે છે જેનાથી ડાયાબિટીસનો ખતરો નહિવત કહે છે

નારીયલ ની મલાઈ ની અંદર રહેલ પોષક તત્વો આપણા શરીરના વિભિન્ન સેલ્સ ને પણ મદદ કરે છે,જે વ્યક્તિઓને દૂધથી એલર્જી હોય જેઓ નારીયલ ના મલાઈનું દૂધ એ એક સારો વિકલ્પ છે,

જે લોકોને દૂધની બનાવટો પચતી નથી તેઓ નારિયેળના દૂધ ની બનાવેલી વાનગીઓ નું સેવન કરી શકે છે. તે જલદી પચી જાય છે.

સૂકા નાળિયેરનો આપણે ઉપયોગ સામાન્ય રીતે મીઠાઈઓમાં કરીએ છીએ આ સૂકું નારિયેળની તાસીર ગરમ હોય છે અને તેની અંદર ફાઇબર અને સ્ટેચ્યુરેટેડ ફેટ ખૂબ જ પ્રમાણમાં હોય છે.

જો આપણે તે મીઠાનું સેવન કરીએ છીએ તો આપણા શરીરને જરૂરી ઊર્જા મળી રહે છે અને તે આપણા શરીરના લિવર માટે ખૂબ જ ફાયદાકારક છે

તેનું સેવન કરવાથી ચામડી અને વાળમાં થતી ડ્રાયનેસ ની સમસ્યા પણ ઓછી થાય છે( coconut Benefits in Gujarati ).

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda

ક્યા પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement