ઓટ્સ બનાના સ્મૂથી બનાવવાની રીત | Oats banana smoothie banavani rit

ઓટ્સ બનાના સ્મૂથી બનાવવાની રીત - Oats banana smoothie banavani rit - Oats banana smoothie recipe in gujarati
Image credit – Youtube/Bhusanur.cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઓટ્સ બનાના સ્મૂથી બનાવવાની રીત – Oats banana smoothie banavani rit શીખીશું. આ સ્મુથી ને તમે સવાર ના નાસ્તા માં બનાવી ને પી શકો છો, do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube If you like the recipe , ને એક ગ્લાસ પીધા પછી બપોર સુંધી ભૂખ નથી લાગતી અને આજ આપણે આ ઓટ્સ બનાના સ્મૂથી માં આપણે કોઈ પ્રકારની ખાંડ કે દૂધ નો ઉપયોગ કર્યા વગર ખૂબ સરળ રીતે ને ઝડપી તૈયાર કરીશું તો ચાલો જાણીએ Oats banana smoothie recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઓટ્સ બનાના સ્મૂથી બનાવવા જરૂરી સામગ્રી

  • ઓટ્સ ¼ કપ
  • બદામ 10-15
  • કાજુ 5-7
  • ખજૂર 2-3
  • પાકી કેળા 1
  • અડસી 1 ચમચી
  • તજ નો પાઉડર ¼ ચમચી
  • ઠંડુ પાણી 1 કપ

ઓટ્સ બનાના સ્મૂથી બનાવવાની રીત | Oats banana smoothie recipe in gujarati

ઓટ્સ બનાના સ્મૂથી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુ અને બદામ લ્યો એમાં ગરમ પાણી નાખી રાત્રે પલાળી મુકો. સવારે એક વાસણમાં ઓટ્સ લ્યો એમાં એક કપ થી બે કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો.

વીસ મિનિટ પછી ઓટ્સ નું પાણી કાઢી નાખો  વધારાનું પાણી ગરણી થી ગાળી અલગ કરી લ્યો અને પલાળેલા ઓટ્સ મિક્સર જાર માં નાખો સાથે રાત્રે પલળેલી બદામ ના ફોતરા કાઢી લ્યો ને કાજુ બદામ નું પાણી માંથી કાઢી લ્યો,

Advertisement

કાજુ બદામ ને પણ મિક્સર જાર માં નાખો સાથે બીજ કાઢેલ ખજૂર અને તજ નો પાઉડર, અડસી અને પાકી કેળા ના કટકા કરી નાખો.

હવે એમાં એક કપ ઠંડુ પાણી નાખી ને જાર નું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને સ્મુથ પીસી સમૂથિ પીસી લ્યો ને સમૂથી ના મિશ્રણ બરોબર પીસી લીધા બાદ સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર ઓટ્સ પા ચમચી અને તજ નો પાઉડર છાંટી ગાર્નિશ કરી મજા લ્યો ઓટ્સ બનાના સ્મૂથી.

Oats banana smoothie banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સુકા ધાણા નું પાણી બનાવવાની રીત | Suka dhana nu paani banavani rit

જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi recipe

વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati

શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati

પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement