ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake banavani rit

ઓરીઓ શેક બનાવવાની રીત - Oreo shake banavani rit - Oreo shake recipe in gujarati
Image credit – Youtube/Shyamlis Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઓરીઓ શેક બનાવવાની રીત – Oreo shake banavani rit શીખીશું, do subscribe Shyamlis Kitchen YouTube channel on YouTube If you like the recipe , તમે એક નો એક શેક કે શરબત પી ને કંટાળી ગયા છો તો આજ આપણે એક નવો જ શેક બનાવવાની રીત શીખીશું જેના માટે ના તમને ઘણી ઓછી સામગ્રી અને ઓછી મહેનતે ટેસ્ટી શેક બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ Oreo shake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઓરીઓ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોકલેટ ઓરિઓ બિસ્કીટ 2 પેકેટ
  • ખાંડ 1 ચમચી
  • દૂધ 1 ગ્લાસ
  • ચોકલેટ સીરપ 1 ચમચી

ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake recipe in gujarati

ઓરિઓ શેક બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને એક વખત ગરમ કરી થોડું ઉકાળી લ્યો ત્યાર બાદ રૂમ તાપમાન પર આવે એના પછી ફ્રીઝ માં બે ચાર કલાક મૂકી ને ઠંડુ કરી લ્યો,

ત્યાર બાદ  ઓરીયો બિસ્કીટ ના પેટેક તોડી એમાંથી ઓરીઓ બિસ્કીટ માંથી ક્રીમ વાળા બિસ્કીટ નો પીસ અને સાદા પીસ ને  અલગ અલગ અલગ કરી લ્યો

Advertisement

 હવે સાદા બિસ્કીટ ને તોડી ને કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને પીસેલા બિસ્કીટ નો પાઉડર એક વાસણમાં કાઢી લ્યો અને એક બે બિસ્કીટ ને તોડી ને કટકા કરી એક બાજુ મૂકો,

ત્યાર બાદ હવે ક્રીમ વાળા બિસ્કીટ ને તોડી કટકા કરી મિક્સર જારમાં નાખો સાથે એક ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં ગરમ કરી ઠંડુ કરી ને રાખેલ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો

હવે જે ગ્લાસ માં શેક સર્વ કરવા નો હોય એમાં ચોકલેટ સીરપ ગ્લાસ ફેરવી ફેરવી ને નાખો ત્યાર બાદ એમાં પહેલા પીસેલા બિસ્કીટ ના પાઉડર ની બે ચમચી નાખો એના ઉપર પીસેલ શેક નાખો એના ઉપર ફરીથી પીસેલા બિસ્કીટ નો પાઉડર  નાખો સાથે એક બે બિસ્કીટ ના ટુકડા નાખી (અહી તમે ચોકલેટ કે વેનીલા ફ્લેવર્સ આઈસ્ક્રીમ ઉપરથી નાખી શકો છો ) સર્વ કરો ઓરિઓ શેક.

Oreo shake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen  ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit

મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement