મિત્રો If you like the recipe do subscribe TastyBesty KITCHEN YouTube channel on YouTube પાણીપુરી બનાવવા માટેની પુરીમાં બજારમાંથી મળતી પાણીપુરી ની પુરી બનાવવાની રીત – પકોડી બનાવવાની રીત – pakodi banavani rit સોશિયલ મીડિયા પર જે રીતે બતાવવામાં આવે છે તે જોઈને બજારમાં પાણીપુરી ખાવાની જરા પણ ઈચ્છા ન થાય,અને ઘરે પાણીપુરીની પુરી કેવી રીતે બનાવવી જેથી પાણીપુરી ની પુરી બનાવવા માં મુશ્કેલી ના થાય અને આપણે સરળ રીતે pani puri ni puri banavani rit – panipuri puri recipe in gujarati કેમ બનાવાય તે જોઈએ.
પાણીપુરી ની પૂરી બનાવા જરૂરી સામગ્રી | પકોડી બનાવવા જરૂરી સામગ્રી | pakodi ingredients
- સોજી ½ કપ
- મેંદો 2 ચમચા
- પાણી ¼ કપ
- તેલ તળવા માટે
પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | panipuri puri recipe
એક તપેલી માં ¼ કપ પાણી ને ગેસ પર સહેજ ગરમ કરો. ત્યાર બાદ એક બાઉલમાં અડધો કપ સોજી લઈ તેમાં 2 ચમચા મેંદો અને ગરમ કરેલું ¼ કપ પાણી ઉમેરી ઉમેરી ચમચીની મદદથી મિક્સ કરી લોટ બાંધો.
ગરમ પાણી ઉમેરેલ હોવાથી લોટ ગરમ ન લાગે ત્યારે હાથ ની મદદ થી 2 મિનિટ સુધી લોટ ને મસળી લો.
મસળેલા લોટને 15 મિનિટ સુધી રેસ્ટ કરવા ઢાંકીને રાખો.
15 મિનિટ પછી લોટને ફરીથી મસળો અને તેમાંથી 45 નાના લુવા/ગોળા બનાવી લો. અને એક એક કરી પુરી વણી લો. પુરી ને પંખા નીચે વણવી નહિ અને પુરી સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું
પુરી બનવાની સુરું કરીએ ત્યારે એક કડાઈમાં ગેસ પર તરવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ મધ્યમ થી ફૂલ ની વચ્ચે રાખવું. તેલ ગરમ થઇ જાય એટલે તેને એક એક કરી ને પુરી નાખી ને તરી લેવી. 10 મિનિટ પછી ડબ્બા માં ભરી લો. અને જરૂર પડ્યે પાણી પૂરી ની મજા માણો.
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit gujarati ma
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર TastyBesty KITCHEN ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit
સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati
ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે