નમસ્તે મિત્રો આજે આપણે પાલક પેન કેક બનાવવાની રીત – palak pancake banavani rit શીખીશું, do subscribe Sunita Agarwal YouTube channel on YouTube If you like the recipe , પેન કેક તો તમે અલગ અલગ પ્રકારના ખાધા હસે અને બનાવ્યા હસે પણ આજ આપણે એક હેલ્થી ને ટેસ્ટી પેન કેક બનાવશું જે નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે તો ચાલો જાણીએ palak pancake recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે
પાલક પેન કેક બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી પાલક 2 કપ
- બેસન ¾ કપ
- ચોખા નો લોટ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણા સમારેલા લીલા મરચા 2-3
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- જીરું 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- લીંબુનો રસ ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
પાલક પેન કેક બનાવવાની રીત | palak pancake recipe in gujarati
પાલક પેન કેક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી ધોઈ ને સાફ કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો બીજી બધી સામગ્રી પણ ઝીણી ઝીણા સુધારેલા લ્યો હવે એક વાસણમાં ચોખા નો લોટ અને બેસન ને ચાળી લ્યો
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલા મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, જીરું, ચાર્ટ મસાલો, લીંબુનો રસ અને બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડુ થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક તવી કે પેન કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને સફેદ તલ નાખી તતડાવી લ્યો અને એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખો અને એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવો
સાત મિનિટ પછી પેન કેક ઉથલાવી ને બીજી બાજુ પણ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવી લ્યો આમ બીજા પેન કેક બનાવી લ્યો ને પીઝા જેમ ચાર છ ભાગમાં કટકા કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો પાલક પેન કેક
palak pancake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રોઝ ચોકલેટ બનાવવાની રીત | rose chocolate banavani rit | rose chocolate recipe in gujarati
ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત | ghau soji no nasto banavani rit
રસમ વડા બનાવવાની રીત | rasam vada banavani rit | rasam vada recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે