નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે બજાર જેવીજ રતલામી સેવ બનાવવાની રીત – ratlami sev banavani rit શીખીશું. આ સેવ તમે નાસ્તામાં , શાક માં કે ફરસાણમાં મિક્સ કરી ખાઈ શકાય છે તો ચાલો ratlami sev recipe in gujarati – recipe of ratlami sev in gujarati language રતલામી સેવ બનાવવાની રેસીપી માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ જોઈએ
રતલામી સેવ બનાવવા જરૂરી સામગ્રી | ratlami sev recipe ingredients
- બેસન 3 કપ
- લવિંગ પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- અજમો ½ ચમચી
- ગરમ તેલ 4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
રતલામી સેવ બનાવવાની રીત | recipe of ratlami sev in gujarati language
રતલામી સેવ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો એમાં અજમો, લવિંગ નો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ચાર પાંચ ચમચી ગરમ તેલ નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જાઓ ને મિક્સ કરી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બંધેલા લોટ ને પાંચ મિનિટ મસળી લ્યો જેથી લોટ સોફ્ટ બને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં સેવ ની જાળી નાખી ને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરો
તેલ ગરમ થાય એટલે સેવ મશીન થી તેલમાં સેવ પાડો ને સેવ ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અથવા તો સેવ માંથી ફુગ્ગા બંધ થાય ત્યાં સુધી તરી લ્યો સેવ બરોબર તરી લીધા બાદ કાઢી ને ઠંડી થવા દયો ને રતલા મી
રતલામી સેવ બનાવવાની રેસીપી વિડીયો | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masalo banavani rit | peri peri masalo gujarati in recipe
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે