રોટલી પીઝા બનાવવાની રીત | Rotli pizza banavani rit recipe in gujarati

રોટલી પીઝા - રોટલી પીઝા બનાવવાની રીત - Rotli pizza banavani rit - Rotli pizza recipe in gujarati
Image credit – Youtube/MintsRecipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રોટલી પીઝા બનાવવાની રીત – Rotli pizza banavani rit શીખીશું, do subscribe MintsRecipes YouTube channel on YouTube If you like the recipe , બાળકો ને રોટલી ખાવા નું ક્યો તો ના પાડી દે પણ જો એમને પીઝા ખાવા નું ક્યો તો ક્યારે ના નહિ પાડે. તો આજ આપણે બાળકો ને રોટલી ને પીઝા બનાવી ને ખવડાવી શકો છો તો ચાલો આજે જાણીએ Rotli pizza recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રોટલી પીઝા બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલી રોટલી 2-3
  • ઝીણા સમારેલા ટામેટા ¼
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¼
  • બાફેલા મકાઈ ના દાણા ¼ કપ
  • કાળા ઓલિવ 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઓલિવ ઓઇલ જરૂર મુજબ
  • ઇટાલિયન મિક્સ હર્બસ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • પીઝા સોસ 2-3 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મોઝારેલા ચીઝ જરૂર મુજબ
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
  • ચીઝ સ્પ્રેડ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

રોટલી પીઝા બનાવવાની રીત | Rotli pizza recipe in gujarati

રોટલી પીઝા બનાવવા સૌ એક વાટકામાં ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ માં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે  રોટલી પર ચીઝ સ્પ્રેડ લગાવી લ્યો એના પર પીઝા સોસ લગાવી ને એક સરખું ફેલાવી લ્યો અને તવી ને તેલ થી ગ્રીસ કરી લ્યો ને તવી પર રોટલી મૂકી એના પર મસાલા વાળા કેપ્સીકમ, ડુંગળી, ટમેટા નાખી એક સરખા ફેલાવી લ્યો ને  એના પર પ્રોસેસ ચીઝ, મિઝરેલા ચીઝ છાંટો ઉપર ઓલિવ મૂકો ને ગેસ ચાલુ કરો.

Advertisement

ગેસ ને ધીમો રાખી ચીઝ ઓગળી જય ત્યાં સુંધી cdhanki ને ચડવા દયો. ચીઝ ઓગળી જાય એટલે તવી પર થી ઉતારી લ્યો અને ગેસ ધીમો કરી ને એના પર બીજી રોટલી મૂકી ઉપર સિઝનીંગ કરી ઢાંકી ને ચડવા દયો ત્યાર બાદ કટર થી કટ કરી ને સર્વ કરો રોટલી પીઝા.

Rotli pizza banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

અડદ દાળ ના લાડુ બનાવવાની રીત | adad na ladu banavani rit recipe in gujarati

ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત | Tran prakar na milk shake banavani rit

સોલ કઢી બનાવવાની રીત | Sol kadhi banavani rit | Sol kadhi recipe in gujarati

ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement