ઘોટાળા તો આપણા દેશ માં થતા હોય છે પરંતુ હર્ષદ મહેતા નો સ્કેમ તો બધેમાં આગળ રહેશેજ,શેર બજાર આધારિત આ વેબસીરીઝ ના નિર્દેશકે ખુબજ સારી રીતે દેખાડી છે તે તમને વચ્ચે થી ઉભા થવા નહિ દે. તમને જો શેર બજાર માં કોઈજ પ્રકાર નો રસ ધરાવતા નથી તો પણ તે તમને જકડી રાખે છે આ Scam 1992 The Harshad Mehta Story.
હર્ષદ મહેતા એ એવો વ્યક્તિ હતા જેણે વ્યક્તિઓ ને પોતાની સફળતા ના કારણે બીજા વ્યક્તિઓ ને પણ શેર માર્કેટ ની અંદર નફો કરવા માટે પ્રેરિત કર્યા
#Scam1992 is streaming already on @SonyLIV. Many years of research and work by @suchetadalal and @Moneylifers adapted by @SumitPurohit and @Commonstilt with dialog by @ofnosurnamefame and #KaranVyas, co-directed by @JaiHMehta. 3 yrs, 550 pages and a passionate team…# pic.twitter.com/uUkHzYxRp0
— Hansal Mehta (@mehtahansal) October 9, 2020
Two episodes down and #Scam1992 looks unarguably one of the best works of this year. Binge watching the episodes will totally give you a sleepless night. Making the story of such a subject in such an interesting and intriguing manner 🙌 Flawless acting and camera work! pic.twitter.com/luzmK94Psn
— Neel Joshi (@neeljoshiii) October 9, 2020
#Scam1992 is so well made! Fabulous direction, set pieces, writing, dialogues and brilliant acting (what a cast!). Three episodes down and I’m absolutely riveted.
— Nikhil Taneja (@tanejamainhoon) October 10, 2020
Congratulations @mehtahansal @JaiHMehta @SumitPurohit @ofnosurnamefame @nairsameer.
(And so proud @shreya_dhan13!!)
આ Scam 1992 The Harshad Mehta Story સોની લીવ પર શુક્રવાર એ 10 એપિસોડ માં લોન્ચ કરવામાં આવી છે જે છેલ્લે પ્રધાનમંત્રી પર પ્રશ્નો ઉભા કરી ને પૂર્ણ થાય છે ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી એ હર્ષદ મહેતા નો રોલ જીવંત કર્યો છે.
આ વેબસીરીઝ હર્ષદ મહેતા ની એક સામાન્ય યુવાન જે આર્થિક કટોકટી માં ફસાયેલ છે ત્યાંથી તેની સ્ટોકમાર્કેટ દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે સંપૂણ જર્ની બતાવી છે.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે