નમસ્તે મિત્રો આજે આપણે શેકેલા દાળિયાદાળ ની બરફી બનાવવાની રીત – shekela dariya dal ni barfi banavani rit શીખીશું. do subscribe Nirmla Nehra YouTube channel on YouTube If you like the recipe આ મીઠાઈ બનાવવા નથી તમારે કલાકો રસોડા માં કાઢવા ના કે નથી કોઈ ઘી, માવા કે ખાંડ ની જરૂર છતાં ખાવા માં ખૂબ ટેસ્ટી ને બનાવી ખૂબ સરળ છે અને દિવાળી પર કે ઘર ના નાના પ્રસંગ માં તૈયાર કરી સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ શેકેલા દાડિયાદાળ ની બરફી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
શેકેલા દાળિયાદાળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- દાડિયાદાળ 2 કપ
- સૂકું નારિયળ છીણેલું 1 કપ
- છીણેલો ગોળ 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ગરમ દૂધ / ગરમ પાણી ½ ગ્લાસ
શેકેલા દાળિયાદાળ ની બરફી બનાવવાની રીત
શેકેલા દાડિયાદાળ ની બરફી બનાવવા સૌપ્રથમ ગરમ દૂધ / ગરમ પાણી માં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ઓગળી લ્યો ( જો દૂધ માં ગોળ નાખો તો દૂધ ગરમ કરી ગેસ પરથી ઉતારી એમાં છીણેલો ગોળ નાખવો અને જો પાણી માં બનાવો છો તો પાણી ઉકળે એટલે તેમાં છીણેલો ગોળ નાખી ઓગળી ગેસ બંધ કરી નાખવો)
હવે સાફ કરી ને શેકેલ દાડિયાદાળ લ્યો એને મિક્સર જાર માં નાખો સાથે છીણેલું સૂકું નારિયળ અને એલચી પાઉડર નાખી ને પીસી ને પાઉડર કરી લ્યો અને એક વાસણમાં ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડું કરી ગોળ નું મિશ્રણ ને ગરણી થી ગાડી ને નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ
મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો અને ત્યાર બાદ થાળી કે મોલ્ડ ને ઘી થી બરોબર ગીસ કરી લ્યો અને હવ તૈયાર કરેલ મિશ્રણ ને એમાં નાખી એક સરખું દબાવી ને ફેલાવી દયો.
shekela dariya dal ni barfi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley banavani rit | bataka ni smiley recipe in gujarati
ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુબીત – ગુડ ગટ્ટા બનાવવાની રીત | gubit banavani rit
પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati
ફરસી પુરી બનાવવાની રીત | farsi puri recipe in gujarati | farsi puri banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે