સીતાફળનું સેવન કરવાના ફાયદા અને નુકશાન – SitaFal na Fayda

sitafal na fayda in gujarati - Sitafal Health benefits in Gujarati - સીતાફળ ના ફાયદા -custard apple benefits in Gujarati
Advertisement

ઠંડીની સીઝનમાં આપણે બજારની અંદર સીતાફળ જોવા મળે છે  સીતાફળ ને  ઇંગ્લિશમાં  સુગર એપલ , Custard apple ના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે રામફળ જેવું દેખાય છે તે સ્વાદિષ્ટ અને સુગંધિત ફળ છે અને સીતાફળ ની તાસીર ઠંડી છે તો જાણીએ સીતાફળ ના ફાયદા અને નુકશાન, Sitafal Na Fayda in Gujarati, Sitafal Health benefits in Gujarati, Sitafal Cons, custard apple benefits in Gujarati

Sitafal na fayda in Gujarati

સીતાફળ એ એટલું સ્વાદિષ્ટ હોય છે કે દરેક ઉંમરની વ્યક્તિ તેનું સેવન કરવાનું પસંદ કરે છે સીતાફળ નો ઉપયોગ કફ ઓછો કરવા ,ઉલ્ટી, દાંતની સમસ્યા છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે આ સિવાય બીજી ઘણી બધી બીમારીઓમાં પણ સીતાફળ નો ઉપયોગ થાય છે

 શું તમને ખબર છે ? સીતાફળ નું ફળ, બીજ, પાંદડાં અને મૂળ દરેક વસ્તુનો ઔષધીય ઉપયોગ છે જે આપણા આયુર્વેદ ની અંદર નોંધવામાં આવેલ છે

Advertisement

સીતાફળ ની અંદર આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક ઘણા બધા તત્વો હોય છે જેમ કે હાઈ બીપી, હદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ માં પણ મદદ કરે છે

ચાલો જાણીએ સીતાફળનું સેવન કરવાના ફાયદા અને નુકસાન .

સીતાફળ ની અંદર ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે આપણા શરીરના દરેક અંગને ફાયદો કરે છે

પરંતુ જો તમે તેનું અધિક માત્રામાં સેવન કરો છો ત્યારે તે નુકસાન પણ કરે છે પરંતુ સીતાફળ ના ફાયદા ને ધ્યાનમાં રાખીને તો તે નુકસાન કરતા અનેક ગણા છે.

Sitafal Health benefits in Gujarati

હૃદય માટે ફાયદાકારક

સીતાફળ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે જે આપણા હૃદયની માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે

તેનું સેવન કરવાથી આપણા શરીરની અંદર સારા કોલેસ્ટ્રોલની ગુણવત્તામાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે મદદ કરે છે 

આ સિવાય તેની અંદર ફાઇબર વિટામિન બી6, વિટામીન b3, સારા પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર એમિનો એસિડ નું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

સીતાફળ ની અંદર કેળાની તુલનામાં પણ વધારે પોટેશિયમ હોય છે આ પોટેશિયમ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

અને જો આપણું હૃદય સ્વસ્થ હોય તો આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે જેથી હાઈ બીપીની સમસ્યા કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

સીતાફળ ના ફાયદા ની વાત કરીએ તો તે ડાયાબિટીસ ટાઇપ-૨ જવાની સમસ્યા ઓછી કરે છે તેમજ તેની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે 

તે આપણા શરીરની અંદર મીઠાશને absorb કરવાનું કામ કરે છે માટે આ સીતાફળ ડાયાબિટીસ ટાઇપ 2 થવાની સંભાવનાઓ ઘટાડે છે  

પાચનતંત્ર માટે ફાયદાકારક

જો તમને પાચનને લગતી કેટલીક સમસ્યાઓ છે તો તમારે સીતાફળનું સેવન કરવું જોઈએ કારણ કે સીતાફળ ની અંદર ફાઇબર અને કોપર ખૂબ સારા પ્રમાણમાં હોય છે

જે આપણા પાચન તંત્રને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ છે એવું માનવામાં આવે છે કે જો તેનું નિયમિત યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો કબજીયાતની સમસ્યા થતી નથી

સીતાફળના ગર્ભ ને ક્રશ કરી તેની અંદર થોડું પાણી ઉમેરી તેનું સેવન કરવામાં આવે તો loose motion સમસ્યામાં પણ તે ફાયદાકારક છે – sitafal na fayda in gujarati

ચામડીને લગતી સમસ્યાઓમાં ફાયદાકારક

સીતાફળ ની અંદર વિટામીન સી સારા પ્રમાણમાં હોય છે અને વિટામિન સી એ આપણા શરીરની ચામડીને બીમારીઓ અને અન્ય સમસ્યાઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે તેમજ તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ આપણા સ્કિનને સ્વસ્થ અને ફ્રેશ રાખવામાં મદદરૂપ થાય છે

Custard apple benefits – સીતાફળ ના પાંદડા સંધિવા માટે 

થયેલી કેટલીક રિસર્ચના આધારે એવું જાણવા મળ્યું છે કે સીતાફળ ના પાન ,મૂળ અને છાલ નો ઉકાળો બનાવી તેનું સેવન કરવાથી મળતાં પોષક તત્વો જે ઘૂંટણના દુખાવાની સમસ્યા તેમજ સંધિવાની સમસ્યાઓમાં ફાયદાકારક છે

કારણ કે તેની અંદર રહેલ મેગ્નેશિયમ આપણા શરીરની અંદર પાણીનું સંતુલન કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે આપણા શરીરની અંદર રહેલ એસિડને ઓછુ કરે છે જેના કારણે સંધિવાને ના સોજા અને દુખાવામાં આરામ મળે છે.

સીતાફળ ના બીજ આપણા વાળની સારવાર માટે

સીતાફળ ઘણી બધી રીતે આપણા શરીરને ફાયદા કરે છે તે સાથે તેના બીજ પણ એટલા જ ફાયદાકારક છે જો તમે સીતાફળના બીજું તેલ બનાવી તમારા વાળને તેનાથી મોઇશ્ચરાઇઝ કરો છો,

તો તમને વાળ ખરવાની સમસ્યા, ભૂરા વાળની સમસ્યા, માથામાં ખંજવાળ આવવી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે તેમજ તે આપણા વાળને હેલ્દી અને growth આપવામાં મદદ કરે છે – Sitafal Health benefits

સીતાફળ થી થતા કેટલાક નુકસાન – Sitafal Cons

જો તમે ઘણા પ્રમાણમાં સીતાફળનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર આયરનની માત્રા માં વધારો જ છે જેથી તમને પેટની સમસ્યા ઉલટી પણ થઈ શકે છે, Sitafal Cons.

ઘણા વ્યક્તિઓને સીતાફળનું એલર્જી પણ હોય છે એવી વ્યક્તિઓએ તેનું સેવન કરવું નહીં, Sitafal Cons.

સીતાફળ ની અંદર ફાઇબર ખૂબ જ પ્રમાણમાં હોય છે જો તમે એનો વધારે સેવન કરો છો તો તમારા શરીર ની અંદર ફાઇબરનું પ્રમાણ વધતા ઝાડા ગેસ જેવી સમસ્યા થઈ શકે છે,Sitafal Cons

નીચે આપલે માહિતી પણ અચૂક વાંચો

ડ્રાય સ્કીન થવાના કારણો અને તેના ઘરેલું ઉપાયો

મધ અને તજ ના ઉપયોગ થી મટાડો અનેક રોગો વાંચો મધ અને તજ નો ઉપયોગ કરવાની રીત

દૂધ શિવાય આ 20+ વસ્તુ માં પણ હોય છે ખુબ સારા પ્રમાણમાં કેલ્શિયમ – Source of Calcium

અનાનસ શરીર શુદ્ધ કરવાની સાથે કરે છે આ 10 ફાયદા – Ananas na Fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement