હેંગ અને ધીમા પડેલા smartphone ને આ ટીપ્સ ની મદદથી કરો સુપરફાસ્ટ

Slow Smartphone boost tips and tricks
Slow Smartphone boost tips and tricks
Advertisement

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જો મોબાઈલ તૂટે અથવાતો મોબાઈલ સ્લોથવાની સાથે હેંગ થવા લાગે ત્યારે બદલવાનો વિચાર કરે છે અને મોબાઈલ એ આપણા જીવન નો એક ભાગ બની ગયો છે કોઈ ના કોઈ રીતે આપણે તેની જરૂરત પડે છે એમાં જો તો ધીમો ચાલે અને હેંગ થવા લાગે ત્યરે કોઈ ને ગમતું નથી ત્યારે આજ અમે કેટલીક ટીપ્સ વિશે વાત કરીશું જે તમારા મોબાઈલ ની સ્પીડ વધારી દેશે જેથી તમને નવો મોબાઈલ ખર્ચવાની જરૂરત નહિ રહે. Smartphone boost tips and tricks

Smartphone boost tips and tricks

મોબાઈલ નો Cache delete કરવી

તમે તમારા ફોન ની અંદર કોઈ પણ પ્રકાર નું કાર્ય કરો છો ત્યારે તે મોબાઈલ ની અંદર Cache સ્વરૂપે થોડો data મૂકીદે છે જે ધીમે ધીમે 1GB થી વધુ પણ થઇ જય છે અને વધુ જગ્યા રોકવાના કારણે પણ તમારો ફોન ધીમો પડી જાય છે. તો તમને જણાવી દઈએ કે હાલ આવતા smartphone ની અંદર એવી સુવિધા આપવામ આવે છે જેનાથી તમે આ delete કરી શકો છો. Cache data delete કરવા માટે તમારા smartphone  ની અંદર Settings > Storage > Cache ની અંદર જઈ તમે Cache deleteકરી શકો છો.

જો તમે Facebook જેવી Application વાપરો છો તો ત્યારે તેનું Facebook Lite વર્સન નો ઉપયોગ કરી શકો છો જે તમારો મોબાઈલ data ની સાથે સાથે તમારી બેટરી ને પણ ઓછી વાપરશે અને તમારો ફોન સ્લો પણ નહિ થાય.

Advertisement
Facebook Lite
Facebook Lite

બેકગ્રાઉન્ડ Application ને બંધ કરો

Smartphone background Applications
Smartphone background Applications

આપણા દરેક ના મોબાઈલ ની અંદર કેટલીક Application હોય છે જે આપણે Install તો કરી ને રાખી હોય છે પરંતુ આપણે તેનો ઉપયોગ કરતા નથી. જો શક્ય હોય તો આવી દરેક Application એ કાઢી નાખો જેથી તમારા ફોન ની મેમરી પણ બચશે. તેમજ જો તમે કોઈ Appllication વાપરો છો તો તેના ઉપયોગ કર્યા પછી બંધ કરવાનું ભૂલશો નહિ તેની પાછળ નું મુખ્ય કારણ કે તે બેકગ્રાઉન્ડ ની અંદર ચાલુ હોય છે તમારી જગ્યા રોકવાની સાથે સાથે મોબાઈલ ને પણ સ્લો કરે છે.

તમારા મોબાઈલ ના એનીમેસન ને બંધ કરો

આપણે સૌ ને આપણા મોબાઈલ ની અંદર એનીમેસન જોવું ખુબજ ગમે છે પરંતુ આ એનીમેસન ખુબજ પ્રમાણમાં મેમરી રોકે છે જો આપણે તેને બંધ કરી દેશું તો આપણું પ્રોસેસિંગ સમય ની સાથે સાથે પાવર ની પણ બચત થશે. એનીમેસન ને બંધ કરવા Settings > About Phone > Tap Build number until you see a pop-up intimating that Developer options have been enabled > Go back to the main Settings page > Open Developer options > Windows animation scale > Animations off  કરો. આવું કરવાથી તમારા ફોન ની સ્પીડ ખુબજ વધી જશે.

તમારા ફોન ની બોલ્ટવેર એપ્લીકેસન ને બંધ કરો

આપણે જયારે નવું મોબાઈલ ખરીદીએ છીએ તત્યારે તેની સાથે પહેલાથી ઘણીબધી એપ્લીકેસન Install કરેલી આવે છે તેને બોલ્ટવેર કહેવાય છે જે આપણે સામાન્ય રીતે ઉપયોગ કરતા નથી પરંતુ તે જગ્યા ની સાથે સાથે બેકગ્રાઉન્ડ માં પણ શરુ રહે છે અને આપણા ફોન ને ધીમો કરે છે તો તમારા મોબાઈલ માંથી એવી તમામ એપ્લીકેસન ને કાઢી નાખો જે તમે ક્યારે ઉપયોગ કરતા નથી.

મોબાઈલ ની અંદર આવેલ Chrome browser નો data સેવર કરો ચાલુ

જો તમે મોબાઈલ ની અંદર સર્ફિંગ કરવા માટે Chrome browser નો ઉપયોગ કરતા હોવ તો તેન અંદર આવેલ data સેવર નો ઉપયોગ અચૂક કરો જે તમારા ફોન ની અંદર વેબસાઈટ જે catch વધુ વાપરે છે તે ઘટી જશે અને તમારું internet ઓછુ વાપરવાની સાથે સાથે મોબાઈલ પણ સ્લો થશે નહિ.

લાઇવ વોલપેપર અને વિદ્જેટ નો ઉપયોગ ટાળો

Mobile Live wallpaper slow Issue
Mobile Live wallpaper slow Issue

શું તમે તમારા ફોન ની અદર આવેલ લાઇવ વોલપેપર અને વિદ્જેટ નો ઉપયોગ કરો છો તે ના કરો તેની પાછળ નું મૂક્ય કારણ કે તે ખુબજ પ્રમાણ માં મેમરી નો ઉપયોગ કરે છે અને  તમારા ફોન નું પ્રોસેસિંગ ધીમું પડશે અને ફોન સ્લો થશે તેની જગ્યાએ સ્ટેટિક ફોટા નો ઉપયોગ કરવો જે તમારી બેટરી નો પણ બચાવ કરશે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement