નમસ્કાર મિત્રો આજે અમે તમને કેલ્શિયમ મેળવવા માટેના સારા સારા સ્ત્રોત વિશે ની માહિતી આપીશું સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દૂધ એ ઉત્તમ સ્ત્રોત છે કેલ્સિયમ મેળવવાનો પરંતુ દૂધ કરતાં પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જેની અંદર કેલ્સિયમ ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે તો ચાલો જાણીએ,કેલ્શિયમ વધારવા ના ઉપાય, source of calcium in Gujarati
કેલ્શિયમ આપણાં શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય તો આપણા શરીરના હાડકા અને દાંત ખૂબ જ મજબૂત બને છે અને દૂધ કેલ્શિયમ નો સારો સ્ત્રોત છે એવું આપણે સૌ જાણેએ છીએ,
પરંતુ ઘણી વ્યક્તિ ને દૂધ ફાવતું નથી તો આપણે જીવનની અંદર દૂધ સિવાય પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જેની અંદર ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ છે.
Source of calcium in Gujarati – કેલ્શિયમ વધારવા ના ઉપાય
બદામ
બદામ ની અંદર ખૂબ જ સારી માત્રામાં કેલ્શિયમ હોય છે તેમજ બદામ એ પોટેશિયમ, વિટામિન એ, અને આયર્ન નો પણ સારો સ્રોત છે જે આપણા રોજિંદા જીવન જરૂરિયાત ના ૧૨ ટકા પ્રોટીન પૂરું પાડે છે તેમજ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે
સંતરા
સંતરા એ ફક્ત વિટામીન સી નહીં પરંતુ તે કેલ્સિયમ મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે તેની અંદર કેલેરી ઓછી હોય છે અને એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે,કેલ્શિયમ વધારવા ના ઉપાય.
ચીઝ
ચીઝ પણ કેલ્શિયમ મેળવવાનું એક સારો સ્ત્રોત છે તેની રોજ સેવન કરવાથી આપણા શરીરને જરૂરી કેલ્શિયમ મળી રહે છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી આપણા શરીરની ચરબી પણ વધી શકે છે માટે તેનું થોડા પ્રમાણમાં રોજ સેવન કરવું જોઈએ.
ટમેટા – source of calcium in Gujarati
ટમેટા ની અંદર વિટામિન કે હોય છે અને તે કેલ્શિયમ નું પણ એક ઉત્તમ સોર્સ છે માટે રોજિંદી દૈનિક દિન ચર્યા ની અંદર તમારે ટમેટાનું સેવન કરવું જોઈએ તે આપણા શરીરના હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી કેલ્શિયમની કમી પૂરી કરે છે
અંજીર
અંજીરને પણ કેલ્શિયમનું એ ઉત્તમ માનવામાં આવે છે તેનું નિયમિત સેવન કરવાથી આપણે હાડકાંને લગતી બીમારીઓથી દૂર રહીએ છીએ તેમજ તે આપણા હાડકાંના વિકાસમાં પણ મદદ કરે છે.
આ સિવાય તેની અંદર ફોસ્ફરસ પણ હોય છે જે આપણા હાડકાંના વિકાસમાં ખૂબ જ મદદ કરે છે,source of calcium in Gujarati.
સોયાબીન
સોયાબીન ની અંદર દૂધ જેટલા જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે એટલે તમે દૂધની અવેજીમાં સોયાબીન નો ઉપયોગ કરી શકો છો, જો તમે રોજ દૂધ પીતા નથી પરંતુ સોયાબીનનું સેવન કરો છો તો તમારા હાડકા કમજોર થતા નથી
બ્રોકલી
બ્રોકલી એવી શાકભાજી છે જેનું સેવન નાના બાળકથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ મહિલા – પુરુષ દરેકે કરવું જોઈએ,
કેમ કે દૂધની અવેજીમાં જો સોયાબીન એક ઉત્તમ સ્ત્રોત છે હોય તો તે પછી બ્રોકલી ની અંદર આ બંને પછી થોડું ઓછુ કેલ્શિયમ હોય છે તેમજ બ્રોકલી ની અંદર ઝિંક, ફોસ્ફરસ, ડાયેટરી ફાઇબર, વિટામિન બી6, વિટામીન b12, પણ સારા પ્રમાણમાં હોય છે.
પાલક
પાલક પણ કેલ્સિયમ મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે ઘણી વ્યક્તિ પાલક નું શાક, સૂપ, જ્યુસ બનાવી ને તેનું સેવન કરે છે.
આમળાં – source of calcium in Gujarati
આમળાં પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે જેની અંદર રહેલા તત્વો આપણા હાડકાઓને મજબૂત કરવા સિવાય આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદ કરે છે.
સાલમન ફિશ – Source of Calcium
સાડીણ અને સાલમાન જેવી કેટલીક માછલીની અંદર ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તેમજ તેની અંદર પ્રોટીન અને ઓમેગા-૩ ફેટી એસિડ પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તે આપણા હૃદયને આપણી ચામડી ને અને આપણા મગજને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે
કેલ્શિયમ મેળવવાના અન્ય સ્ત્રોત
લીલા શાકભાજી પણ કેલ્શિયમ નો મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે રોજિંદા જીવનમાં આપણે લીલાં શાકભાજીનું સેવન કરીએ છીએ તો આપણા શરીરને જરૂરી કેલ્શિયમ મળી રહે છે પરંતુ સાથે સાથે આપણા શરીર ને ઘણી બધી બીમારીઓ થતાં પણ બચાવે છે
કેવી, નારીયલ, આંબા, જામફળ, અનાનસ અને સીતાફળ પણ કેલ્શિયમ મેળવવાનું એક ઉત્તમ સ્ત્રોત છે.
ઘણી બધી વ્યક્તિઓને ખબર નહિ હોય કે આપણે રોજિંદા જીવનમાં જે પણ મસાલા ઉપયોગ કરીએ છીએ તેમાંથી કેટલાક મસાલાઓની અંદર પણ કેલ્શિયમ હોય છે જે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરે છે જેમકે જીરું, લવિંગ અને કાળા મરી.
આવી જ રીતે દાળ ની વાત કરીએ તો રાજમા, છોલે, મગદાળ ની અંદર પણ કેલ્સયમ મળી આવે છે આ સિવાય બાજરો, ઘઉં અને રાગી પણ કેલ્શિયમ રીચ ફૂડ છે.
તલ ની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ સાથે પ્રોટીન પણ હોય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
અનાનસ શરીર શુદ્ધ કરવાની સાથે કરે છે આ 10 ફાયદા – Ananas na Fayda
ક્યા પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ
દરેક રૂપ ની અંદર પોષકતત્વો થી ભરપુર હોય છે નારિયલ ના 10 ફાયદા – Nariyal na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે