
નમસ્તે મિત્રો આજ આપણે શિખીશું Yummy કાઠિયાવાડી થાબડી પેંડા જે ફરાળી( Faradi ) પણ છે, થાબડી પેંડા બનાવવાની રીત, Thabdi peda recipe in Gujarati, Thabdi penda banavani rit, Thabdi Recipe In Gujarati.
Thabdi peda recipe in Gujarati – Thabdi penda banavani rit
થાબડી પેંડા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે. – Thabdi peda ingredients
- ૧ કિલો ફુલ ક્રીમ દૂધ
- ૧ કપ ખાંડ
- એક નાની ચમચી ફટકડી નો પાવડર/લીંબુ/વિનેગર
Thabdi Recipe In Gujarati
થાબડી પેંડા બનાવવા સૌ પ્રથમ એક વાસણ માં ફુલ તાપે દૂધ ગરમ મૂકો ને હલાવતા રહો કારણ કે નીચે ચોંટે નહિ દૂધ માં એક ઉભરો આવે એટલે અડધો કપ ખાંડ નાખી ફ્રી હલાવી ને ઉભરો આવે પછી તેમાં ફટકડી નાખી દૂધ ફાડી ને હલાવતા રહો જેથી તે તરિયા માં ચોંટી ના જાય ને પાણી બરી જાય ત્યાં સુધી તેને ગેસ પર મીડીયમ તાપે હલાવતા રહો

બીજા એક વાસણ માં બાકી રહેલી અડધી વાટકી ખાંડ નાખી ધીમા તાપે ઓગળી ને સેજ બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી ગરમ કરો બ્રાઉન રંગ થાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે પેલા જે દૂધ ને ફાડી ને પાણી બારી નાખેલ હતું તેમાં ઓગડેલી ખાંડ ને નાખી ને ફરી બધું જ પાણી બળી જાય ત્યાં સુધી ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલવો અને ત્યાર બાદ ગેસ બંધ કરી સેજ ઠંડુ થવા દયો ત્યાર બાદ સેજ ઘી વાર હાથ કરી પેંડા નો આકાર આપી પેંડા બનાવી તૈયાર કરી લ્યો.
થાબડી પેંડા બનાવવાની રીત વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી ઢોકળા બનાવવાની રીત | faradi dhokra recipe | farali dhokla recipe in gujarati
સાબુદાણા વડા બોમ્બ બનાવવાની રીત | sabudana vada bomb recipe in gujarati
ફરાળી હાંડવો બનાવવાની રીત | faradi handvo banavvani rit | faradi handvo recipe in gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે