વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg mayonnaise sandwich banavani rit recipe in gujarati

વેજ માયોનીઝ સેન્ડવીચ - વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત - veg mayonnaise sandwich banavani rit - veg mayonnaise sandwich recipe in gujarati
Image credit – Youtube/Svadaniya
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Svadaniya YouTube channel on YouTube આજે આપણે વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત – veg mayonnaise sandwich banavani rit શીખીશું. આ સેન્ડવીચ ખૂબ ઝડપથી ને ઘરમાં રહેલ સામગ્રી તૈયાર થઈ જાય છે ને બાળકો ને ખૂબ પસંદ આવતી હોય છે અને અહી તમે તમારા બાળક ને પસંદ હોય એવા શાક અથવા તો પસંદ ના હોય એવા શાક પણ માયોનીઝ સાથે મિક્સ કરી ખવરાવી શકો છો ને તમારું બાળક ખૂબ શોકથી ખાસે તો ચાલો જાણીએ veg mayonnaise sandwich recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી |  veg mayonnaise sandwich ingredients

  • બ્રેડ ની સ્લાઈસ  4-6
  • માખણ જરૂર મુજબ
  • માયોનીઝ 7-8 ચમચી
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ¼ કપ
  • ગાજર ઝીણું સમારેલું ¼ કપ
  • કાકડી ઝીણી સુધારેલી ¼ કપ
  • ડુંગરી ઝીણી સુધારેલી ¼ કપ ( જો તમે ડુંગરી ના ખાતા હો તો ના નાખવી એની જગ્યાએ તમે ઝીણી સુધારેલી પાનકોબી નાખી શકો છો)
  • મરી પાઉડર ⅛ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg mayonnaise sandwich recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલ કાકડી, ઝીણી સુધારેલી ડુંગળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં માયોનીઝ નાખી ફરી થી બરોબર મિક્સ કરી લ્યો (અહી તમે ઝીણા સમારેલા લીલાં ધાણા 1 ચમચી , ઝીણા સુધારેલા ટમેટા 2-3 ચમચી અથવા તો તમને પસંદ હોય એ શાક નાખી ને મિક્સ કરી શકો છો અથવા તમારું બાળક જે શાક પસંદ ના કરતું હોય એ છીણી કે ઝીણું સુધારી ને નાખી શકો છો)

Advertisement

હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો અને એની ચારે બાજુની કિનારી ને કાપી નાખો ( કિનારી ફેકવી નહી એના તમે મિક્સર માં પીસી ને બ્રેડ ક્રમ બનાવી શકો છો) હવે બ્રેડ પર માખણ લગાવી દયો (બ્રેડ માં તમે મલ્ટી ગ્રેઇન, ઘઉંની કે પછી બીજી કોઈ હેલ્થી બ્રેડ નો ઉપયોગ કરી શકો છો)

બધી સ્લાઈઝ પર માખણ લગવ્યા પછી માખણ વાળી સાઈડ પર માયોનીઝ વાળુ તૈયાર કરેલ સ્ટફિંગ બે ત્રણ ચમચી અથવા જરૂર મુજબ નાખી એક સરખું ફેલાવી દયો અને ત્યાર બાદ એના પ્ર માખણ લગાવેલ સાઈડ મૂકી ને હળવા હાથે દબાવી લ્યો

હવે બ્રેડ ને ચાકુ થી બે ત્રિકોણ અથવા ચાર ત્રિકોણ માં કાપી નાખો ને સોસ સાથે સર્વ કરો માયોનિઝ સેન્ડવીચ.

veg mayonnaise sandwich banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Svadaniya ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

અચારી મસાલા પરોઠા બનાવવાની રીત | achari masala paratha banavani rit | achari masala paratha recipe in gujarati

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda banavani rit | milk powder na penda recipe in gujarati

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement