Xiaomi એ તેનું નવું Electric Scooter લોન્ચ કર્યું છે જેનું નામ છે Ninebot C30 જે Xiaomi દ્વારા તેના બજાર ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. Ninebot C30 દ્વારા કંપનીએ એ Electric Scooter ની માર્કેટ ની અંદર જંપલાવ્યું છે આ Electric Scooter તેના સેગમેન્ટ ની અંદર સૌથી સસ્તું હશે તેની કિમત 3599 યુઆન જે આશરે ભારતીય ચલણ પ્રમાણે 38000 ની આશપાસ થાય છે
Xiaomi Ninebot C30 Features
આ સ્કુટર ની અંદર 400W ની મોટર આપવામાં આવી છે જે 40 NM ટોર્ક ઉત્તપન કરે છે અને આ Electric Scooter ની ટોપ સ્પીડ 25KM છે. એક વાર ફૂલ ચાર્જ કર્યા પછી તમે તેને 35KM સુધી ચલાવી શકશો તમજે NineBot C30 માટે તમને લાઇસન્સ ની પણ જરૂરત રહેશે નહીં. તેમજ તેની અંદર Single Disc Break આગડ અને drum Break પાછળ માટે આપવામાં આવ્યા છે.
તેમજ આ સ્કુટર એ રીમુવેબલ બેટરી સાથે આવે છે એટ્લે તમે તેને ક્યાય પણ કાઢી ને લઈ જય શકો છો તેમજ આ બીજા C40, C60, અને C80 મોડેલ પણ કંપનીએ લોન્ચ કર્યા છે જે C30 કરતાં વધુ ચાલે છે.
ક્યારે આવશે ભારત ની અંદર
Xiaomi દ્વારા આ electric Scooter હાલ ચીન ની અંદર જ લોન્ચ કરવામાં આવ્યું છે આ સિવાય બીજા દેશ ની અંદર Ninebot C30 ક્યારે લોન્ચ કરશે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એક અનુમાન મુજબ ટૂક સમય ની અંદર ભારત ની અંદર લોન્ચ કરશે.
Xiaomi ના Mi Notebook 14 અને Mi Notebook 14 Horizon Laptop ના price અને specification
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.