ફરાડી Stuffed સાબુદાણા વડા બોમ્બ – Sabudana Vada Bombs

Sabudana Vada Bombs Recipe
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy સાબુદાણા વડા બોમ્બ જે ખુબ સરળતા થી તમાર ઘરે બની જશે, Farali Sabudana vada recipe in Gujarati – Farali sabudana vada bomb recipe in Gujarati – સાબુદાણા વડા બોમ્બ – Sabudana Vada Bombs.

Farali sabudana vada bomb recipe in Gujarati 

સાબુદાણા વડા બોમ્બ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈએ

  • ૧ કપ સાબુદાણા પાણી માં ધોઈ ને જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ કલાક પલાળી ને રાખો
  • બે કપ દહીં બાંધી અને લટકાવી તે બધું જ પાણી કાઢી લેવા બે કલાક લટકાવી રાખવી
  • અડધી ચમચી જીરૂ પાવડર
  • અડધી ચમચી મરી પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ૭-૮ બાફેલા બટાકા
  • ૧ ચમચી ખાંડ
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ચમચી જીરૂ પાવડર
  • ૨ લીલા મરચા જીના સુધારેલા
  • લીલા ધાણા
  • ૧ કપ અધધ કચરા પીસેલા મગફળી ના દાણા
  • ૧ દાડી મીઠા લીમડા ના પાન સુધારેલા

Farali Sabudana vada recipe in Gujarati – Sabudana Vada Bombs

સાબુદાણા વડા બોમ્બ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તિગડેલું દહીં લઈ તેમાં જીરું ગરમ મસાલો મરી પાવડર સંચળ સ્ટાર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો – Sabudana Vada Bombs

પલાળેલા સાબુદાણા માં બાફેલા બટાકા લીંબુનો રસ ખાંડ સ્વાદ મુજબ મીઠું લીલા મરચાં ધાણા જીરુ પાવડર મીઠો લીમડો પીસેલા મગફળી નો ભૂકો નાંખી હાથ વડે બરોબર મિક્સ કરો – Farali Sabudana vada recipe in Gujarati

Advertisement
Stuffed Sabudana Vada - સાબુદાણા વડા બોમ્બ - farali sabudana recipe - farali sabudana vada recipe in gujarati
Image – Youtube – Your Food Lab

હાથ ને પાણી વારા કરી પહેલા સાબુ દાણા નું મિશ્રણ લઈ તને હથેળી મા ફેલાવો ત્યાર બાદ તેમાં તેની વચ્ચે દહીં નું મિશ્રણ થોડુ નાખી તને બધી બાજુ થી બંધ કરી ગોળ વડો બનાવી લ્યો આમ બધા વડા તૈયાર કરી નાખો

હવે એક વાસણમાં માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તમે વડા નાખી મીડીયમ ગરમ તેલ માં બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો( આ વડાને ઓછા તેલમાં અપમ પાત્રમાં ધીમા તાપે શેકીને પણ બનાવી શકાય) તૈયાર સાબુદાણા વડા બોમ્બ ને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો – Farali sabudana vada bomb recipe in Gujarati

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ફરાળી હાંડવો – Faradi Handvo

ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa

ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

તહેવારમાં , વ્રતમાં, પ્રસાદી સ્વરૂપે ઘરે બનાવો સ્વાદિષ્ટ ફરાળી નારીયલ ના લાડવા / ટોપરા ના લડવા / કોકોનટ ના લાડુ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement