નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy સુરત નો મસાલા કોર્ન ચાટ, masala corn chaat recipe in Gujarati, corn chaat recipe in Gujarati.
masala corn chaat recipe in Gujarati
મસાલા કોર્ન ચાટ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- ૨ કપ મકાઈ
- ૨ લીલા મરચા જીના સુધારેલા
- ૨ મીડીયમ ડુંગળી ઝીણી સુધારેલી
- ૨ મીડીયમ ટમાટર ઝીણા સુધારેલા
- ૩-૪ દાડી લીલા ધાણા જીના સુધારેલા
- ૧ ચમચી લાલ મરચું
- અડધું લીંબુ
- ૨-૩ ચમચી મેગી મસાલો
- ૧-૨ચમચી સેઝવાન સોસ
- ૧ ચમચી ખાંડ
- પા ચમચી હળદર
- ૪-૫ ચમચી તીખી સેવ
- ચીઝ
- મીઠું સ્વાદ મુજબ
corn chaat recipe in Gujarati
કોર્ન ચાટ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ગરમ થઈ જાય એટલે તેમાં બેકઅપ મકાઈ નાખી તેમાં હળદર અને ખાંડ નાખી સાથી આઠ મિનિટ ફુલ તાપે ચડાવો મકાઈ બફાઈ જાય એટલે તેનું પાણી નિતારી તેને એકદમ ઠંડા પાણી માં નાખી ઠં ડા કરી ફરીથી પાણી નિતારી દો.
હવે એક વાસણમાં તેમાં બાફેલી મકાઈ લો તેમાં ટમેટા ડુંગરી લીલા મરચા લીલા ધાણા ચાટ મસાલો સેઝવાન સોસ મેગી મસાલો જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો અને તેમાં લીંબુની નો રસ નાખી ફરીથી બરોબર મિક્સ કરો સર્વિંગ પ્લેટ માં મૂકી તીખી સેવ અને ચીઝ વગેરે ગાર્નિશ કરી ચોમાસાની સિઝનમાં મસાલા કોર્ન ચાટ નો સ્વાદ માણો.
રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી
ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા – Masur ni Dal
ઘરે બનાવો રાજસ્થાની દાલ બાટી ચુરમા- Rajasthani dal bati churma
ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે